
CMAM
Flashcard
•
Other
•
KG
•
Hard
Wayground Content
FREE Resource
Student preview

30 questions
Show all answers
1.
FLASHCARD QUESTION
Front
C-MAM કાર્યક્રમમાં આંગણવાડી કેન્દ્ર પર કયા પ્રકારના બાળકોની સારવાર કરવામાં આવે છે?
Back
અતિ ગંભીર કુપોષણ (SAM) ધરાવતા બાળકો કે જેમને તબીબી જટિલતા છે.
2.
FLASHCARD QUESTION
Front
C-MAM કાર્યક્રમમાં આંગણવાડી કેન્દ્ર પર કયા પ્રકારના બાળકોની સારવાર કરવામાં આવે છે?
Back
0-59 મહિનાની વય વચ્ચેના બાળકો
3.
FLASHCARD QUESTION
Front
C-MAM નું પુર્ણ નામ શું છે?
Back
કમ્યુનિટી મેનેજમેન્ટ ઓફ એક્યુટ માલન્યુટ્રીશન
4.
FLASHCARD QUESTION
Front
સમુદાય-આધારિત અતિ ગંભીર કુપોષણ વ્યવસ્થાપન (C-MAM)ની નવી માર્ગદર્શિકા હેઠળ, SAM ની સ્થિતિ ધરાવતા બાળકોની ઓળખ કેવી રીતે કરવામાં આવશે? Options: ઉંમર પ્રમાણે વજન, ઊંચાઇ/લંબાઇ પ્રમાણે વજન અને બંને પગમાં સોજો (Bilateral Pitting Oedema), ઉંમર પ્રમાણે વજન અને મિડ-અપર આર્મ સર્કમફરન્સ (MUAC), ઊંચાઇ/લંબાઇ પ્રમાણે વજન MUAC, ઊંચાઇ/લંબાઇ પ્રમાણે વજન અને બંને પગમાં સોજો (Bilateral Pitting Oedema)
Back
ઊંચાઇ/લંબાઇ પ્રમાણે વજન અને બંને પગમાં સોજો (Bilateral Pitting Oedema )
5.
FLASHCARD QUESTION
Front
SAM પોષણ સ્થિતિ ધરાવતા બાળકોમાંથી અંદાજે કેટલા ટકા બાળકોને C-MAM કાર્યક્રમમાં સારવાર આપી તંદુરસ્ત બનાવી શકાય છે?
Back
85-90%
6.
FLASHCARD QUESTION
Front
SAM પોષણ સ્થિતિ ધરાવતા બાળકો, કે જેમને કોઇ તબીબી જટિલતા નથી, તેમની સારવાર ક્યાં કરવામાં આવશે?
Back
અતિ ગંભીર કુપોષિત બાળકોના સમુદાય આધારિત વ્યવસ્થાપન કાર્યક્રમ (C-MAM)માં
7.
FLASHCARD QUESTION
Front
બાળકે ભૂખ પરીક્ષણ પાસ કર્યું છે એમ ક્યારે કહેવાય? જો બાળક ઉત્સાહથી પ્રોત્સાહન સાથે ખોરાક ખાય છે
Back
જો બાળક ઉત્સાહથી પ્રોત્સાહન સાથે ખોરાક ખાય છે
Create a free account and access millions of resources
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
By signing up, you agree to our Terms of Service & Privacy Policy
Already have an account?
Similar Resources on Wayground
22 questions
4th Grade Math Review
Flashcard
•
4th - 5th Grade
22 questions
Simple, Compound and Complex Sentences
Flashcard
•
7th - 12th Grade
25 questions
Logos
Flashcard
•
6th Grade
23 questions
hello kitty Flashcard
Flashcard
•
KG - University
23 questions
Texas Revolution T- LC
Flashcard
•
7th Grade
28 questions
Guess the Christmas characters
Flashcard
•
KG - University
24 questions
unit 1: vocab and gramm loop 12. Ms. Theu
Flashcard
•
12th Grade
24 questions
Texas during the Civil War and Reconstruction Test Review
Flashcard
•
7th Grade
Popular Resources on Wayground
20 questions
Brand Labels
Quiz
•
5th - 12th Grade
11 questions
NEASC Extended Advisory
Lesson
•
9th - 12th Grade
10 questions
Ice Breaker Trivia: Food from Around the World
Quiz
•
3rd - 12th Grade
10 questions
Boomer ⚡ Zoomer - Holiday Movies
Quiz
•
KG - University
25 questions
Multiplication Facts
Quiz
•
5th Grade
22 questions
Adding Integers
Quiz
•
6th Grade
10 questions
Multiplication and Division Unknowns
Quiz
•
3rd Grade
20 questions
Multiplying and Dividing Integers
Quiz
•
7th Grade
Discover more resources for Other
10 questions
Boomer ⚡ Zoomer - Holiday Movies
Quiz
•
KG - University
20 questions
Disney Characters
Quiz
•
KG
26 questions
SLIME!!!!!
Quiz
•
KG - 12th Grade
20 questions
Place Value
Quiz
•
KG - 3rd Grade
14 questions
Goods and Services/Needs and Wants
Quiz
•
KG - 1st Grade
12 questions
1 Times Tables
Quiz
•
KG - University
6 questions
Things that can move.
Quiz
•
KG
16 questions
Fun Fun Fun Fun!!!!!!!!!!!!!!
Quiz
•
KG - 5th Grade