
Acute Malnutrition Management Flashcard

Flashcard
•
Quizizz Content
•
Professional Development
•
Professional Development
•
Hard
Student preview

30 questions
Show all answers
1.
FLASHCARD
Front
C-MAM કાર્યક્રમમાં આંગણવાડી કેન્દ્ર પર કયા પ્રકારના બાળકોની સારવાર કરવામાં આવે છે?
Back
અતિ ગંભીર કુપોષણ (SAM) ધરાવતા બાળકો કે જેમને કોઇ તબીબી જટિલતા નથી
2.
FLASHCARD
Front
C-MAM કાર્યક્રમનું લક્ષિત જૂથ કયું છે? 0-6 મહિનાની વય વચ્ચેના બાળકો, 0-59 મહિનાની વય વચ્ચેના બાળકો, 6-59 મહિનાની વય વચ્ચેના બાળકો, 1-5 વર્ષની વય વચ્ચેના બાળક
Back
0-59 મહિનાની વય વચ્ચેના બાળકો
3.
FLASHCARD
Front
C-MAM નું પુર્ણ નામ શું છે?
Back
કમ્યુનિટી મેનેજમેન્ટ ઓફ એક્યુટ માલન્યુટ્રીશન
4.
FLASHCARD
Front
સમુદાય-આધારિત અતિ ગંભીર કુપોષણ વ્યવસ્થાપન (C-MAM)ની નવી માર્ગદર્શિકા હેઠળ, SAM ની સ્થિતિ ધરાવતા બાળકોની ઓળખ કેવી રીતે કરવામાં આવશે?
Back
ઉંચાઇ/લંબાઇ પ્રમાણે વજન અને બંને પગમાં સોજો (Bilateral Pitting Oedema)
5.
FLASHCARD
Front
SAM પોષણ સ્થિતિ ધરાવતા બાળકોમાંથી અંદાજે કેટલા ટકા બાળકોને C-MAM કાર્યક્રમમાં સારવાર આપી તંદુરસ્ત બનાવી શકાય છે?
Back
85-90%
6.
FLASHCARD
Front
SAM પોષણ સ્થિતિ ધરાવતા બાળકો, કે જેમને કોઇ તબીબી જટિલતા નથી, તેમની સારવાર ક્યાં કરવામાં આવશે?
Back
અતિ ગંભીર કુપોષિત બાળકોના સમુદાય આધારિત વ્યવસ્થાપન કાર્યક્રમ (C-MAM)માં
7.
FLASHCARD
Front
બાળકે ભૂખ પરીક્ષણ પાસ કર્યું છે એમ ક્યારે કહેવાય? A. પ્રોત્સાહન આપ્યા પછી પણ જો તે ખોરાક લેવાની ના પાડે, B. જો બાળક ઉત્સાહથી પ્રોત્સાહન સાથે ખોરાક ખાય છે, C. જો તેણે જે ખાધું હોય તે બધું જ ઉલટી કરી દે, D. ઉપરનામાંથી એક પણ નહિ
Back
જો બાળક ઉત્સાહથી પ્રોત્સાહન સાથે ખોરાક ખાય છે
8.
FLASHCARD
Front
કયા પ્રકારના બાળકોને CMTC / NRCમાં રીફર કરવામાં આવે છે? A. SUW (Severe Underweight-અતિ ઓછા વજનવાળા) B. MAM (Moderate Acute Malnutrition) C. તબીબી જટિલતાઓ સાથે SAM D. તબીબી જટિલતાઓ વિના SAM
Back
તબીબી જટિલતાઓ સાથે SAM
9.
FLASHCARD
Front
C-MAM કાર્યક્રમમાં નોંધણી સમયે નીચેનામાંથી શું કરવામાં આવે છે? A. ભૂખ પરીક્ષણ, B. તબીબી જટિલતાઓની તપાસ, C. સોજાની તપાસ, D. ઉપરોક્ત તમામ
Back
ઉપરોક્ત તમામ
10.
FLASHCARD
Front
જો SAM બાળક 2 વર્ષનું છે. તો વિટામિન A નો કેટલો ડોઝ આપવામાં આવશે?
Back
2,00,000 IU
Explore all questions with a free account
Popular Resources on Quizizz
STAAR reading review

•
4th - 5th Grade
7th STAAR Reading Review

•
7th Grade
STAAR Reading Review

•
4th - 7th Grade
STAAR reading vocabulary

•
4th - 5th Grade
Brain Teasers

•
KG - University
STAAR Reading Review

•
3rd - 5th Grade
Reading STAAR Review

•
4th Grade
7th grade STAAR Reading Review

•
7th Grade