
C-MAM Refresher Training-Assessment Pre Test
Flashcard
•
Health Sciences
•
Vocational training
•
Practice Problem
•
Hard
Wayground Content
FREE Resource
Student preview

30 questions
Show all answers
1.
FLASHCARD QUESTION
Front
C-MAM કાર્યક્રમમાં આંગણવાડી કેન્દ્ર પર કયા પ્રકારના બાળકોની સારવાર કરવામાં આવે છે? Options: અતિ ગંભીર કુપોષણ (SAM) ધરાવતા બાળકો કે જેમને કોઈ તબીબી જટિલતા નથી., અતિ ઓછા વજન (Severe Underweight) ધરાવતા બાળકો, મધ્યમ ગંભીર કુપોષણ (Moderate Acute Malnourished) ધરાવતા બાળકો, અતિ ગંભીર કુપોષણ (SAM) ધરાવતા બાળકો જેમને તબીબી જટિલતા છે.
Back
અતિ ગંભીર કુપોષણ (SAM) ધરાવતા બાળકો કે જેમને કોઈ તબીબી જટિલતા નથી.
2.
FLASHCARD QUESTION
Front
C-MAM કાર્યક્રમનું લક્ષિત જૂથ કોણ છે?
Back
6-59 મહિનાની વય વચ્ચેના બાળકો
3.
FLASHCARD QUESTION
Front
C-MAM નું પૂર્ણ નામ શું છે?
Back
કમ્યુનિટી મેનેજમેન્ટ ઓફ એક્યુટ માલન્યુટ્રિશન
4.
FLASHCARD QUESTION
Front
સમુદાય-આધારિત અતિ ગંભીર કુપોષણ વ્યવસ્થાપન (C-MAM)ની નવી માર્ગદર્શિકા હેઠળ, SAM ની સ્થિતિ ધરાવતા બાળકોની ઓળખ કેવી રીતે કરવામાં આવશે? Options: ઉંમર પ્રમાણે વજન ,ઊંચાઈ/લંબાઇ પ્રમાણે વજન અને બંને પગમાં સોજો (Bilateral pitting oedema), ઉંમર પ્રમાણે વજન અને મિડ-અપર આર્મ સર્કમફરન્સ (MUAC), ઊંચાઈ/લંબાઇ પ્રમાણે વજન અને MUAC, ઊંચાઈ/લંબાઇ પ્રમાણે વજન અને બંને પગમાં સોજો (Bilateral pitting oedema)
Back
ઉંચાઈ/લંબાઇ પ્રમાણે વજન અને બંને પગમાં સોજો (Bilateral pitting oedema)
5.
FLASHCARD QUESTION
Front
SAM પોષણ સ્થિતિ ધરાવતા બાળકોમાંથી અંદાજે કેટલા ટકા બાળકોને C-MAM કાર્યક્રમમાં સારવાર આપી તંદુરસ્ત બનાવી શકાય છે?
Back
85-90%
6.
FLASHCARD QUESTION
Front
SAM પોષણ સ્થિતિ ધરાવતા બાળકો, કે જેમને કોઇ તબીબી જટિલતા નથી, તેમની સારવાર ક્યાં કરવામાં આવશે?
Back
અતિ ગંભીર કુપોષિત બાળકોના સમુદાય આધારિત વ્યવસ્થાપન કાર્યક્રમ (C-MAM)
7.
FLASHCARD QUESTION
Front
બાળકે ભૂખ પરીક્ષણ પાસ કર્યું છે એમ ક્યારે કહેવાય? જો બાળક ઉત્સાહથી પ્રોત્સાહન સાથે ખોરાક ખાય છે
Back
જો બાળક ઉત્સાહથી પ્રોત્સાહન સાથે ખોરાક ખાય છે
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?
Similar Resources on Wayground
30 questions
Acute Malnutrition Management Flashcard
Flashcard
•
Professional Development
30 questions
Acute Malnutrition Management Flashcard
Flashcard
•
Professional Development
30 questions
Acute Malnutrition Management Flashcard
Flashcard
•
Professional Development
23 questions
JROTC Mastery Skills Test Let 4
Flashcard
•
12th Grade
20 questions
Helping Verbs: Is and Are
Flashcard
•
KG
20 questions
Holes by Louis Sachar
Flashcard
•
KG - University
20 questions
Possessive pronouns
Flashcard
•
KG
20 questions
Foods 1: Review 3
Flashcard
•
KG - University
Popular Resources on Wayground
15 questions
Fractions on a Number Line
Quiz
•
3rd Grade
10 questions
Probability Practice
Quiz
•
4th Grade
15 questions
Probability on Number LIne
Quiz
•
4th Grade
20 questions
Equivalent Fractions
Quiz
•
3rd Grade
25 questions
Multiplication Facts
Quiz
•
5th Grade
22 questions
fractions
Quiz
•
3rd Grade
6 questions
Appropriate Chromebook Usage
Lesson
•
7th Grade
10 questions
Greek Bases tele and phon
Quiz
•
6th - 8th Grade