Search Header Logo
ACCOUNT THEORY CH 1,3

ACCOUNT THEORY CH 1,3

Assessment

Presentation

Other

12th Grade

Medium

Created by

CHANDRESH JANI

Used 1+ times

FREE Resource

1 Slide • 9 Questions

1

ACCOUNT

THEORY CH -1,3

Slide image

2

Multiple Choice

પાઘડી એ ક્યાં પ્રકારની મિલ્કત છે?

1

અદ્રશ્ય

2

દ્રશ્ય

3

ચાલુ

4

અવાસ્તવિક

3

Multiple Choice

ભાગીદારોની મૂડી પરનો વ્યાજ એ ભાગીદાર માટે શું છે?

1

નુકસાન

2

આવક

3

દેવું

4

ખર્ચ

4

Multiple Choice

ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ પેઢી માટે શું ગણાય?

1

ખર્ચ

2

દેવું

3

આવક

4

નુકસાન

5

Multiple Choice

જો ભાગીદારી કરાર પત્રમાં સ્પષ્ટતા ન હોય તો પેઢીએ ભાગીદારને ધીરેલી લોન પર કેટલા ટકા વ્યાજ ગણાય?

1

6%

2

9%

3

12%

4

વ્યાજ ગણાશે નહિ

6

Multiple Choice

જ્યાં વ્યક્તિગત કૌશલ્ય નું મહત્વ હોય ત્યાં પાઘડી ........ હોય છે

1

વધુ

2

ઓછી

3

શૂન્ય

4

ઋણ

7

Multiple Choice

અપેક્ષિત નફો =

1

રોકાયેલી મૂડી X અપેક્ષિત વળતર નો દર

2

સરેરાશ નફો x અપેક્ષિત વળતરનો દર

3

ભારિત સરેરાશ નફો અપેક્ષિત વળતરનો દર

4

મિલકતો x અપેક્ષિત વળતર નો દર

8

Multiple Choice

જો ભાગીદારી કરાર નામા મા મૂડી પર વ્યાજની જોગવાઈ કરવામાં ન આવી હોય તો કેટલા ટકા વ્યાજ આપવું?

1

6%

2

9%

3

12%

4

કંઈ નહીં

9

Multiple Choice

અસ્થિર મૂડી ખાતા ની પદ્ધતિ નું બીજું નામ શું છે?

1

ચાલુ ખાતા ની પદ્ધતિ

2

હંગામી મૂડી પ્રથા

3

કાયમી મૂડી પ્રથા

4

આપેલ પૈકી એક પણ નહીં

10

Multiple Choice

હંગામી મૂડી પ્રથામાં ભાગીદારના ભાગ નો નફો ક્યાં ખાતે કઈ બાજુ લખાય?

1

મૂડી ખાતે ઉધાર

2

મૂડી ખાતે જમા

3

ચાલુ ખાતે ઉધાર

4

ચાલુ ખાતે જમા

ACCOUNT

THEORY CH -1,3

Slide image

Show answer

Auto Play

Slide 1 / 10

SLIDE