Search Header Logo
EVS

EVS

Assessment

Presentation

Other

5th Grade

Medium

Created by

Kavya Shah

Used 2+ times

FREE Resource

1 Slide • 9 Questions

1

EVS 1 mark IMP Question Paper

By Kavya Shah

2

Multiple Choice

તંદુરસ્ત વ્યક્તિ ના ધબકારા 1minમાં કેટલા હોય છે?

1

80 થી 85

2

72 થી 75

3

72 થી 80

4

75 થી 80

3

Fill in the Blank

--------------આપત્તિ વખતે ઝાડ અને થાંબલા પડી જાય છે.

4

Fill in the Blank

હું પાકના વાળમાંથીબમતો તાંબું છું.

5

Multiple Select

મગફળીનો પાક ક્યાં થાય છે?

1

પોરબંદર

2

અમદાવાદ

3

અમરેલી

4

આણંદ

6

Multiple Choice

ગુજરાતની સ્થાપના ક્યારે થઈ હતી?

1

1 મે 1960

2

1 મે 1961

3

1 મે 1970

4

1 મે 1950

7

Multiple Choice

ચાંગપા લોકોની ઘેટાં અને બકરીને રાખવાની જગ્યાને શું કહે છે?

1

લેખા

2

લેખ

3

લેકા

4

લેક

8

Multiple Choice

શ્રીનગરમાં મોટા ભાગના લોકો સરોવર કે નદીમાં ઘર બનાવીને રહે છે

1

ખરું

2

ખોટું

9

Multiple Choice

નીચેના પૈકી કયા વિસ્તારને 'ઠંડુ રણ' તરીકે ઓળખવામાં આવે છે?

1

લેહ

2

જમ્મુ

3

મનાલી

4

કચ્છ નું રણ

10

Multiple Choice

નીચેના માંથી કયું ઈંધણ પુન:પ્રાપ્ય સ્ત્રોત છે?

1

પેટ્રોલિયમ

2

ચાંદી

3

હવા

4

kolas

EVS 1 mark IMP Question Paper

By Kavya Shah

Show answer

Auto Play

Slide 1 / 10

SLIDE