

bhu-art-acc-sta 8523
Presentation
•
World Languages
•
9th - 12th Grade
•
Easy
Gnan Darpan
Used 1+ times
FREE Resource
0 Slides • 20 Questions
1
Multiple Choice
Group - F ----->જર્મન તત્વજ્ઞ ઇમેન્યુઅલ કાન્ટે ઈ.સ. 1755માં પૃથ્વીની ઉત્પત્તિ વિશે કઈ ઉત્કલ્પના રજૂ કરી?
ભરતી ઉત્ક્લ્પના
નિહારિકા ઉત્ક્લ્પના
યુગ્મતારત ઉત્ક્લ્પના
એક તારક ઉત્ક્લ્પના
2
Multiple Choice
Group - G ----->નીચેના માંથી કયું હિસાબી પધ્ધતિનું લક્ષણ નથી
આર્થિક નિર્ણય
વ્યવહારોનું અર્થઘટન
ઐતિહાસિક માહિતી
માલની-આપલે
3
Multiple Choice
Group - H ----->સંભવવાદ શબ્દનો ઉપયોગ સર્વપ્રથમ લુસીયન ફાવરે કર્યો પણ આ વિચારધારાને વ્યવસ્થિત પ્રચાર કરનાર ભૂગોળવિંદ કોણ હતા?
ગ્રેફિથ ટેઈલર
વિડાલ-ડી-લા-બ્લાશ
હંટીગ્ટન
રીટર
4
Multiple Choice
Group - I ----->પાઘડીના સંદર્ભમાં કયું અલગ છે.
સરેરાશ ભાવ
રોકાયેલ મૂડી
અપેક્ષિત નફો
અધિક નફો
5
Multiple Choice
Group - F ----->તૃતીય શ્રેણીનું ભૂમિ સ્વરૂપ નીચેનામાંથી કયું નથી?
લગુન સરોવર
જળધોધ
ખીણો
મુખ્ય-ત્રિકોણ મેદાન
6
Multiple Choice
Group - G ----->નીચેના માંથી કયું અયોગ્ય છે.
રોકડની હમેંશા ઉધાર બાકી હોય છે.
બેંક ODની ઉધાર બાકી હોય છે.
મિલકતની હમેંશા ઉધાર બાકી હોય છે.
આપેલ પૈકી એક પણ નહિ
7
Multiple Choice
Group - H ----->વિશ્વની કુલ વસ્તીના 90ટકા વસ્તી જમીન વિસ્તારના કેટલા ટકા ભાગમાં વસે છે?
17%
13%
10%
21%
8
Multiple Choice
Group - I ----->હિસાબી ધોરણ ........................ પ્રમાણે પાઘડીની હિસાબી અસર આપવામાં આવે છે.
28
26
46
36
9
Multiple Choice
Group - F ----->પૃથ્વી સપાટીના કેટલા કિમીના સ્તર સુધી વાતાવરણની 99% હવા સમાયેલી છે?
33 કી.મી.
32 કી.મી.
44 કી.મી.
35 કી.મી.
10
Multiple Choice
Group - G ----->આપેલ તબક્કાને યોગ્ય ક્રમમાં ગોઠવો. 1. વાઉચર 2. વાર્ષિક હિસાબો 3. આમનોંધ 4. કાચું સરવૈયું 5. ખાતાવહી 6. વ્યવહારની ઓળખ
1, 3, 4, 5, 2, 6
1, 6, 3, 5, 4, 2
1, 6, 5, 3, 4, 2
2, 4, 5, 3, 1, 6
11
Multiple Choice
Group - H ----->ભારતીય નૃવંશશાસ્ત્રી બી.એસ. ગુહાના મત મુજબ ભારતમાં મુખ્ય કેટલી માનવપ્રજાતી સંમિશ્રિત છે
5
6
7
3
12
Multiple Choice
Group - I ----->કેવા વર્ષને આધાર વર્ષ તરીકે પસંદ કરવું યોગ્ય છે.
યુધ્ધના વર્ષને
બળવો થયાનું વર્ષ
આંદોલન સમયનું વર્ષ
આર્થિક બજેટમાં ફેરફાર થયાનું વર્ષ
13
Multiple Choice
Group - F ----->માનવજીવન માટે વસ્તુ કેટલી ઉપયોગી છે તે બાબત વસ્તુનું ક્યુ મૂલ્ય દર્શાવે છે?
ઉપયોગિતા મુલ્ય
વપરાશ - મુલ્ય
આંતરિક મુલ્ય
વિનિમય મુલ્ય
14
Multiple Choice
Group - G ----->રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠનની સ્થાપના કઈ શાલમાં કરવામાં આવી હતી.
1941
1911
1834
1931
15
Multiple Choice
Group - H -----> વિશ્વના માનવ વિકાસ આંક કે જે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ સંસ્થા દ્વારા દર વર્ષે બહાર પાડવામાં આવે છે તો આ સંસ્થાએ સૌપ્રથમ આ આંક ક્યારે બહાર પાડ્યો?
1995
1990
2001
1999
16
Multiple Choice
Group - I ----->નિયતસંબંધ મોડેલમાં a શું દર્શાવે છે.
સાપેક્ષ ચલ
નિરપેક્ષ ચલ
અચળાંક
વિક્ષેપ
17
Multiple Choice
Group - F ----->ક્યા ખર્ચને માપી શકાતો નથી?
વૈકલ્પિક ખર્ચ
નાણાકીય ખર્ચ
લાંબાગાળાનો ખર્ચ
વાસ્તવિક ખર્ચ
18
Multiple Choice
Group - G ----->ચતુર્થક વિચલનનું અન્ય નામ જણાવો.
અર્ધઆંતર ચતુર્થક વિસ્તાર
તૃતીય ચતુર્થક વિચલન
પ્રથમ ચતુર્થક વિચલન
આપેલ તમામ
19
Multiple Choice
Group - H ----->ભારતમાં ગ્રામ્ય વિસ્તારમાં 24 x 7 સતત વીજળીની સેવા ઉપલબ્ધ કરવાનો હેતુ કઈ યોજનાનો છે?
જ્યોતિગ્રામ યોજના
દિન દયાળ ઉપાધ્યાય ગ્રામજ્યોતિ યોજના
પંડિત દિનદયાળ ઉપાધ્યાય જ્યોતિગ્રામ યોજના
પ્રધાનમંત્રી સિંચાઈ ગ્રામ જ્યોતિ યોજના
20
Multiple Choice
Group - I ----->ચક્રીય ઘટકને ............................ વડે દર્શાવાય છે.
Ct
St
Yt
Rt
Group - F ----->જર્મન તત્વજ્ઞ ઇમેન્યુઅલ કાન્ટે ઈ.સ. 1755માં પૃથ્વીની ઉત્પત્તિ વિશે કઈ ઉત્કલ્પના રજૂ કરી?
ભરતી ઉત્ક્લ્પના
નિહારિકા ઉત્ક્લ્પના
યુગ્મતારત ઉત્ક્લ્પના
એક તારક ઉત્ક્લ્પના
Show answer
Auto Play
Slide 1 / 20
MULTIPLE CHOICE
Similar Resources on Wayground
12 questions
-AR THE SPANISH REGULAR VERBS
Presentation
•
9th - 12th Grade
12 questions
Ser and Estar with Adjectives
Presentation
•
9th - 12th Grade
15 questions
Topic Sentence/Paragraph
Presentation
•
9th - 12th Grade
15 questions
Persia, Greece and Rome
Presentation
•
9th - 12th Grade
16 questions
Plural Intro. PDN1.U2
Presentation
•
9th - 12th Grade
10 questions
1B Adjectives
Presentation
•
9th - 12th Grade
17 questions
Permutations and Combinations
Presentation
•
9th - 12th Grade
17 questions
Spn 1 U2 ¿Qué hay en mi colegio?
Presentation
•
9th - 12th Grade
Popular Resources on Wayground
11 questions
Hallway & Bathroom Expectations
Quiz
•
6th - 8th Grade
10 questions
HCS SCI 03 Summer School Assessment 2
Quiz
•
3rd Grade
11 questions
Home Scope
Quiz
•
7th - 8th Grade
12 questions
2026 TAP Technology in the Classroom
Presentation
•
Professional Development
15 questions
HCS SCI 05 Summer School Assessment 2 Review
Quiz
•
5th Grade
15 questions
HCS SCI 04 Summer School Review 2
Quiz
•
4th Grade
59 questions
Geometry Unit 3 Review
Quiz
•
9th - 12th Grade
14 questions
FAST ELA READING SMAPLE TEST MATERIALS
Passage
•
3rd Grade