Search Header Logo
પાયા નાં  આકારો

પાયા નાં આકારો

Assessment

Presentation

Mathematics

6th Grade

Practice Problem

Medium

Created by

GOSAL SCHOOL

Used 9+ times

FREE Resource

0 Slides • 10 Questions

1

Multiple Choice

પાયા ના આકારોમાં કોનો સમાવેશ થાય છે ?

1

ખૂણા

2

રેખાખંડ

3

આપેલ તમામ

4

બહુકોણ

2

Multiple Choice

એક પરીભ્રમણથી રચાતા ખૂણા ને શું કહે છે ?

1

સરળ કોણ

2

બહુકોણ

3

પ્રતિબિંબ કોણ

4

સંપૂર્ણ કોણ

3

Multiple Choice

પ્રતિબિંબકોણ કોને કહેવાય છે ?

1

સરળ કોણ કરતા મોટો

2

લઘુકોણ કરતા નાનાં

3

ગુરુકોણ જેટલા

4

બે કાટકોણ જેટલો

4

Multiple Choice

ત્રિકોણના બે પ્રકાર છે?

1

true

2

false

5

Multiple Choice

પ્રતિબિંબકોણનું માપ ........... કરતા વધુ હોય છે.

1

181

2

90

3

60,60

4

180

6

Multiple Choice

લઘુકોણ માપ હોય તો કેવો ત્રિકોણ બનશે ?

1

વિષમબાજુ ત્રિકોણ

2

લઘુકોણ ત્રિકોણ

3

સમબાજુ ત્રિકોણ

4

એક પણ નહિ

7

Multiple Choice

સમલંબ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાંતર હોય છે .

1

true

2

false

8

Multiple Choice

સમભુજ ત્રિકોણમાં આંતરિક ખૂણા કેટલા માપ નાં હોય છે ?

1

60

2

60 ,50,70,

3

60,60,60,

4

એક પણ નહિ

9

Poll

બાળકો આકારો સમજવામાં વાર લગાડે છે ?

ના

હા

બહુ ઓછી વાર લાગે છે

વાર લગાડે છે

10

Multiple Choice

બહુકોણ એ એવી બંધ આક્રતિ છે કે જે સંપૂર્ણ રીતે ............ની બનેલી છે.

1

બહુકોણ

2

વક્ર

3

રેખાખંડ

4

રેખા

પાયા ના આકારોમાં કોનો સમાવેશ થાય છે ?

1

ખૂણા

2

રેખાખંડ

3

આપેલ તમામ

4

બહુકોણ

Show answer

Auto Play

Slide 1 / 10

MULTIPLE CHOICE