G K TEST 5

Quiz
•
Other
•
Professional Development
•
Medium
Used 2+ times
FREE Resource
72 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
કપડવંજમાં કઇ વાવ આવેલી નથી ?
રાણીવાવ
સીગરવાવ
કાંઠાની વાવ
ગંગાવાવ
2.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
કાજીવાવ કયાં શહેરમાં આવેલી છે ?
હિંમતનગર
ભદ્રેશ્વર
મહેમદાવાદ
ચાપાનેર
3.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
સેલવાસ શહેર કઇ નદીના કિનારે આવેલું છે ?
ઓઝત
દમણગંગા
વાત્રક
ઓરંગા
4.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
નદી કિનારે આવેલા શહેર સબંધિત કયું જોડકું સાચું નથી ?
માલણ-મહુવા
માઝમ-મોડાસા
મેશ્વો-શામળાજી
ગોમતિ-ચાંદોદ
5.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
ચાલુક્ય વંશના છેલ્લા રાજા કોન હતા ?
વનરાજ ચાવડા
વિજયરાજ
દંતિદુર્ગ
પુલકેશી
6.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
ગુર્જર પ્રતિહાર વંશની રાજધાની કઇ હતી ?
ભિલ્લામાલ શ્રીમાલ
માન્યખેટ
પંચાસર
ઘુમલી
7.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
ગુજરતની પ્રથમ રાજધાની તરીકે કયાં સ્થળની ગણના થાય છે ?
અંકલેશ્વર
વઢવાણ
ભિલ્લામાલ શ્રીમાલ
માન્યખેટ
Create a free account and access millions of resources
Popular Resources on Wayground
55 questions
CHS Student Handbook 25-26

Quiz
•
9th Grade
18 questions
Writing Launch Day 1

Lesson
•
3rd Grade
10 questions
Chaffey

Quiz
•
9th - 12th Grade
15 questions
PRIDE

Quiz
•
6th - 8th Grade
40 questions
Algebra Review Topics

Quiz
•
9th - 12th Grade
22 questions
6-8 Digital Citizenship Review

Quiz
•
6th - 8th Grade
10 questions
Nouns, nouns, nouns

Quiz
•
3rd Grade
10 questions
Lab Safety Procedures and Guidelines

Interactive video
•
6th - 10th Grade