Search Header Logo

ધો - ૬ એકમ- ૩ પ્રાચીન નગરો

Authored by Sanjay Patel

Social Studies

6th Grade

Used 4+ times

ધો - ૬ એકમ- ૩ પ્રાચીન નગરો
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

39 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

Media Image

હડપ્પીય સભ્યતા આજથી

આશરે કેટલા વર્ષ પુરાતન હશે ?

3000

5200

2500

4500

2.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

મોહે-જો-દડો નગર કઈ

નદીના વિસ્તારમાં આવેલું હતું ?

ગંગા

સિંધુ

નર્મદા

સતલુજ

3.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

હડપ્પીય સભ્યતા મિસર

સભ્યતાની સમકાલીન માનવામાં આવે છે ?

ખરું

ખોટું

4.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

Media Image

પૂર અને ભેજથી બચવા

હડપ્પા સભ્યતાના મકાનો કઈ જગ્યાએ બાંધવામાં આવતાં ?

પર્વત ઉપર

નદીથી દૂર

ઊંચા ઓટલા પર

પગથિયાં પર

5.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

ધોળાવીરા નગરની રચના

બે ભાગમાં વહેંચાયેલ છે ?

ખરું

ખોટું

6.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

હડપ્પીય સભ્યતાનો

આંતરરાષ્ટ્રીય વેપાર કયા બંદર મારફતે થતો ?

કરાંચી

કાલીબંગન

મહેરગઢ

લોથલ

7.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

વેદ મુખ્યત્વે સાત

છે ?

ખરું

ખોટું

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?

Discover more resources for Social Studies