
SS STD10 CH5 QZ1 JULY 3
Authored by Hitendra Karia
Social Studies
10th Grade
Used 1+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
5 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
વિજ્ઞાન એટ્લે તેની ઉપયોગિતા અને ટેકનૉલોજિ એટ્લે વ્યવસ્થિત જ્ઞાન. - વિધાન ખરું છે કે ખોટું ? (Ev)
ખરું
ખોટું
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
તક્ષશિલામાથી કુશાણ રાજવીઓના સમયની પ્રતિમાઓ .......... ની છે. (An)
ભગવાન બુદ્ધ
ભગવાન રામ
ભગવાન વિષ્ણુ
ભગવાન શિવ
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ધાતુ શિલ્પો બનાવવાની પરંપરા કઈ સદીથી વિકાસ પામી ? (An)
10 અને 11મી
8 અને 9મી
11 અને 12મી
13 અને 14મી
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
રસાયણશાસ્ત્ર એક .......... છે. (An)
પ્રયોગાત્મક વિજ્ઞાન
કલા
વિચારાત્મક વિજ્ઞાન
સામાજિક પરંપરા
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
રસાયણશાસ્ત્રના ગ્રંથોમાં મુખ્યરસ, ઉપરસ, વીસ પ્રકારના વિષ તેમજ વિવિધ પ્રકારના ક્ષારો અને ધાતુઓની ભાસમનું વર્ણન મળે છે. -- આ સત્ય છે ? (Ev)
હા
ના
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?