Search Header Logo

ધોરણ 8 વિજ્ઞાન ; 1 સૂક્ષ્મજીવો: મિત્ર અને શત્રુ

Authored by A.p.prajapati .

Biology

8th Grade

Used 9+ times

ધોરણ 8 વિજ્ઞાન ; 1 સૂક્ષ્મજીવો: મિત્ર અને શત્રુ
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

30 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

સજીવોને મુખ્યત્વે કેટલા ભાગોમાં વહેંચવામાં આવે છે.

ત્રણ

ચાર

બે

પાંચ

2.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

કયો સૂક્ષ્મજીવ અન્ય સૂક્ષ્મ જીવ કરતા અલગ પડે છે.

બેક્ટેરિયા

લીલ

ફૂગ

વાઇરસ

3.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

કોણ માત્ર યજમાન કોષમાં વિભાજન પામે છે.

બેક્ટેરિયા

લીલ

ફૂગ

વાઇરસ

4.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

જાડા અને મેલેરિયા શાનથી થાય છે.

પ્રજીવ

લીલ

ફૂગ

વાઇરસ

5.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

ટી.બી. અને ટાઈફોઈડશાનથી થાય છે.

પ્રજીવ

લીલ

બેક્ટેરિયા

વાઇરસ

6.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

દૂધને દહીંમાં કયા બેક્ટેરિયા પરિવર્તીત કરે છે.

યીસ્ટ

લેકટોબેસીલસ

ટ્યૂબરક્યુલોસીસ

મોલ્ડ

7.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

યીસ્ટ શ્વશન દરમિયાન કયો વાયુ ઉત્પન્ન કરે છે.

ઓક્સિજન

નાઈટ્રોજન

કાર્બન ડાયોક્સાઇડ

મિથેન

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?