
Account
Authored by dhwani bhundiya
Other
12th Grade
Used 1+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
10 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
ભાગીદારોની મૂડી પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું છે ?
ખર્ચ
દેવું
આવક
નુકસાન
2.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
કઈ પદ્ધતિમાં મૂડીની રકમ બદલાતી હોવાથી મૂડીનું વ્યાજ દર વર્ષે બદલાતું રહે છે ?
અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ
સ્થિર મૂડી ખાતાંની પદ્ધતિ
ચાલુ મૂડી ખાતાંની પદ્ધતિ
આપેલ પૅકી એક પણ નહીં.
3.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
હંગામી મૂડી પ્રથામાં ભાગીદારના ભાગનો નફો કયા ખાતે કઈ બાજુ લખાય ?
મૂડી ખાતે ઉધાર
મૂડી ખાતે જમા
ચાલુ ખાતે ઉધાર
ચાલુ ખાતે જમા
4.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
જો સ્થિર મૂડી ખાતાંની પદ્ધતિ હોય, તો ઉપાડ ખાતું બન્ધ કરી વર્ષના અંતે કયા ખાતે લઈ જવામાં આવે છે ?
મૂડી ખાતે
ચાલુ ખાતે
નફા નુકસાન ખાતે
નફા નુકસાન ફાળવણી ખાતે
5.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
ભાગીદારના ચાલુ ખાતાંની ઉધાર બાકી નું વ્યાજ પેઢી માટે શું ગણાય ?
ખર્ચ
દેવું
આવક
નુકસાન
6.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
ભાગીદારોના ઉપાડ પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું છે ?
ખર્ચ
દેવું
આવક
નુકસાન
7.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
નફા નુકસાન ફાળવણી ખાતાંની ઉધાર બાકી એટલે શું ?
કાચો નફો
કાચી ખોટ
વહેંચણીપાત્ર નફો
વહેંચણીપાત્ર ખોટ
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?
Popular Resources on Wayground
15 questions
Fractions on a Number Line
Quiz
•
3rd Grade
20 questions
Equivalent Fractions
Quiz
•
3rd Grade
25 questions
Multiplication Facts
Quiz
•
5th Grade
29 questions
Alg. 1 Section 5.1 Coordinate Plane
Quiz
•
9th Grade
22 questions
fractions
Quiz
•
3rd Grade
11 questions
FOREST Effective communication
Lesson
•
KG
20 questions
Main Idea and Details
Quiz
•
5th Grade
20 questions
Context Clues
Quiz
•
6th Grade
Discover more resources for Other
20 questions
-AR -ER -IR present tense
Quiz
•
10th - 12th Grade
22 questions
El Imperfecto
Quiz
•
9th - 12th Grade
20 questions
SSS/SAS
Quiz
•
9th - 12th Grade
20 questions
verbos reflexivos en español
Quiz
•
9th - 12th Grade
14 questions
Making Inferences From Samples
Quiz
•
7th - 12th Grade
23 questions
CCG - CH8 Polygon angles and area Review
Quiz
•
9th - 12th Grade
8 questions
Momentum and Collisions
Lesson
•
9th - 12th Grade
28 questions
Ser vs estar
Quiz
•
9th - 12th Grade