
1 મજાની ઈંદ્રિયો - હસુભાઈ બી. પટેલ, તલોધ પ્રાથમિક શાળા
Authored by Kiran Chauhan
Science
5th Grade
Used 77+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
27 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
નીચેનામાંથી કયા પક્ષીની ર્દષ્ટિ તીવ્ર છે ?
સમડી
ચકલી
પોપટ
ઘુવડ
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
કયા પ્રાણીની સૂંઘવાની આવડતનો ઉપયોગ ગુનેગારને શોધવામાં થાય છે ?
ઘોડો
ઊંટ
હાથી
કૂતરો
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
માણસની જેમ માથાપર આગળની તરફ આંખો હોય તેવું પક્ષી કયું છે ?
ઘુવડ
પોપટ
કાગડો
કબૂતર
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
નીચેનામાંથી કયા પ્રાણીના કાન આપણે જોઈ શકતા નથી ?
બળદ
ગઘેડું
મગર
બકરી
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
રાત્રે જાગનારા પ્રાણીઓ વસ્તુઓને કયા કયા રંગમાં જોઈ શકે છે ?
લાલ અને પીળા
કાળા અને સફેદ
લીલા અને લાલ
કાળા અને લીલા
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ઘરમાં મીઠાઈ કે ખાંડ વેરાઈ હોય તો કયું જીવજંતુ ત્યાં થોડી વારમાં આવી જાય છે ?
વંદો
કીડી
પતંગિયું
મચ્છર
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
કયું પ્રાણી રાત્રે મનુષ્ય કરતાં છ ગણું સારી રીતે જોઈ શકે છે ?
ગાય
રીંછ
વાઘ
હરણ
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Microsoft
or continue with
%20(1).png)
Apple
Others
Already have an account?