Search Header Logo

ધોરણ 8 ગુજરાતી એકમ 4 તને ઓળખું છું, મા

Authored by Manish Suthar

Education

8th Grade

Used 4+ times

ધોરણ 8 ગુજરાતી એકમ 4 તને ઓળખું છું, મા
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

8 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

'તને ઓળખું છું, મા' - કાવ્યમાં...

માતૃમહિમા વિશે સમજ છે.

માતૃમહિમા ગવાયો છે.

માતૃમહિમાની પ્રશંસા છે.

2.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

'હોઉં ભલે હું લૂ-ઝરતા મારગમાં...' - એટલે...

જીવનમાં મુશ્કેલીનો સમય હોવો.

રસ્તામાં ખૂબ ગરમી લાગવી.

રસ્તે જતાં લૂ લાગવી.

3.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

આ કાવ્યમાં 'લ્હેરખી' શબ્દ કયા અર્થમાં પ્રયોજાયો છે ?

ઠંડો પવન ફૂંકાવો.

પવનની લ્હેરખી.

માતાની મમતારૂપી શીતળતા.

4.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

'પગ પર ઊભો થાઉં' - એટલે...

પગ પર ઊભા થવું.

મુશ્કેલીમાંથી બેઠા થવું.

મુશ્કેલીમાંથી પસાર થવું.

5.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

દશે ટેરવાં અડવાં એટલે...

માતાનો મમતાભર્યો હાથ ફરવો.

માતાનાં હાથનાં ટેરવાં માથે અડવાં.

માતાનાં દશે આંગળા ફરવા.

6.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

પવિત્ર જગ્યા કે વ્યક્તિની ચારેબાજુ ગોળગોળ ફરવું તે.

સ્મરણ

તીરથ

પરકમ્મા

7.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

'સ્મરણ' એટલે...

વારંવાર બોલાવવું.

વારંવાર નામ જપવું તે.

વારંવાર યાદ કરવું તે.

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?