Search Header Logo

રાષ્ટ્રીય પર્વ

Authored by Harinandandas Swami

Other

KG

Used 7+ times

રાષ્ટ્રીય પર્વ
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

31 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

Media Image

ભારતના રાષ્ટ્રઘ્વજ વચ્ચેના ચક્રમાં કુલ કેટલા આરા હોય છે ?

24
20
16
32

2.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

Media Image

ભારતનો રાષ્ટ્રધ્વજ કેવા પ્રકારના કાપડમાંથી બનેલો હોવાનું ફરજિયાત છે ?

ખાદીના
હેન્ડલૂમ
સુતરાઉ
રેશમી

3.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

Media Image

ભારતના રાષ્ટ્રદવજની લંબાઈ અને પહોળાઇ---------- ગુણોત્તરમાં રાખવામા આવેલ છે ?

3x2
4x3
2x1
6x5

4.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

Media Image

એ મેરે વતન કે લોગો, જરા આંખ મેં ભર લો પાની એ ગીતના રચયિતા કોણ હતા ?

સાહિર લુધિયાનવી
કવિ પ્રદીપ
કવિ નીરજ
આનંદલક્ષી

5.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

Media Image

વન્દે માતરમ એ રાષ્ટ્રીય ગીત કોણે લખ્યું છે ?

બંકિમચંદ્ર ચેટરજી
રવીન્દ્રનાથ ટાગોર
સુમિત્રાનંદન પંતે
ઇકબાલે

6.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

Media Image

વન્દે માતરમ ગીત જે મૂળ નવલકથામાં પ્રથમ પ્રગટ થયું હતું તે નવલકથાનું નામ શું છે ?

આનંદમઠ
ગોરા
ગણદેવતા
દેવદાસ

7.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

Media Image

દેશ અને તેને સ્વતંત્રતા અપાવનાર સેનાનીઓના નીચેના જોડકામાંથી કયું એક જોડકું સાચું નથી ?

અમેરિકા - અબ્રાહમલિંકન
ચીન - સુન-યાત-સેન
ભારત - મહાત્મા ગાંધી
રશિયા - લેનિન

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Classlink

Continue with Classlink

Clever

Continue with Clever

or continue with

Microsoft

Microsoft

Apple

Apple

Others

Others

Already have an account?