Search Header Logo

ધોરણ ૧૦ વિજ્ઞાન ટેકનોલોજી પ્રકરણ ૭ ટેસ્ટ

Authored by Tekara primary School

Science

10th Grade

Used 13+ times

ધોરણ ૧૦ વિજ્ઞાન ટેકનોલોજી પ્રકરણ ૭ ટેસ્ટ
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

25 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નર જાતીય અંતઃસ્ત્રાવ કયો છે

ઈસ્ટોજન

એડીનાલિન

ટેસ્ટોસ્ટેરોન

પ્રોજેસ્ટૅરોન

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નીચેના પૈકી કયો અંતઃસ્ત્રાવ વનસ્પતિ પ્રકાંડ ની વૃદ્ધિ માં મદદરૂપ થાય છે.

ઓકીઝન

ઍબ્સિસિક એસિડ

સાયટોકાઇનિન

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

હદય ની સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ કોના દ્રારા થાય છે

બૃહદમસ્તીકા

લધુમસ્તીકા

મધ્યમગજ

લંબમજ્જા

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ડાયાબિટીસ ક્યાં અંતઃસ્ત્રાવ ની ઉણપથી થાય છે

એડીનાલિન

ઇન્સ્યુલિન

થાઈરોકસિન

ઈસ્ટોજન

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

અજાણતા ગરમ વસ્તુ ને હાથ અડકતા હાથ પાછો ખેંચવો એ કઇ કિયા છે

સ્વયંવતી ક્રિયા

પરાવૅતી ક્રિયા

સ્પશાનુવતી ક્રિયા

ઐસ્છિક ક્રિયા

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

શરીર નો ગોરીલા જેવો દેખાવ કોના વધુ પડતાં સ્ત્રાવ થી થાય છે

થાઈરોકસિન

એડીનાલિન

ઇન્સ્યુલિન

વૃદ્ધિ અંતઃસ્ત્રાવ

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ગોઇટર રોગ કઇ ગ્રંથિ ના કાયૅ માં અસંતુલન થી થાય છે

પિટયુટરી

પૅરાથાઇરોઇડ

થાઇરોઇડ

સ્વાદુપિંડ

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?