
2- ch 1 & 2 Test

Quiz
•
English
•
2nd Grade
•
Easy
Darshana Detroja
Used 3+ times
FREE Resource
20 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
ભોલુ બજારમાં શું ખરીદવા ગયો હતો?
શાક
ફોન
ફળ
2.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
શાકવાળા ભાઈ નું નામ શું હતું?
સામુ કાકા
શંભુકાકા
શામજી કાકા
3.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
બટેટા કેટલા રૂપિયાના કિલો હતા?
૨૦
૪
૪૦
4.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
શંભુ કાકા ની પત્ની નું નામ શું હતું?
સવિતા કાકી
શકરી કાકી
શોભના કાકી
5.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
ભોલુ બહુ ચતુર હતો. ખરું કે ખોટું શોધો.
ખરું
ખોટું
6.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
બજારમાં શાકભાજીની એક જ લારી હતી. ખરું કે ખોટું શોધો.
ખરું
ખોટું
7.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
શંભુ કાકાને ત્યાં બધું જ શાક ચાલીસ રૂપિયા કિલો હતું. ખરું કે ખોટું શોધો.
ખરું
ખોટું
Create a free account and access millions of resources
Popular Resources on Wayground
50 questions
Trivia 7/25

Quiz
•
12th Grade
11 questions
Standard Response Protocol

Quiz
•
6th - 8th Grade
11 questions
Negative Exponents

Quiz
•
7th - 8th Grade
12 questions
Exponent Expressions

Quiz
•
6th Grade
4 questions
Exit Ticket 7/29

Quiz
•
8th Grade
20 questions
Subject-Verb Agreement

Quiz
•
9th Grade
20 questions
One Step Equations All Operations

Quiz
•
6th - 7th Grade
18 questions
"A Quilt of a Country"

Quiz
•
9th Grade