Computer Test

Computer Test

Assessment

Quiz

Computers

12th Grade

Hard

Created by

Khushbu Joshi

Used 10+ times

FREE Resource

Student preview

quiz-placeholder

75 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

નીચે પૈકી કોનો ઉપયોગ વધવાથી અનેક પ્રવૃત્તિઓ ઓનલાઇન બની છે?

ઓપન સોર્સ

ઇન્ટરનેટ

મલ્ટીમીડિયા

એનિમેશન

2.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

નીચે પૈકી કોણે એક સંગ્રાહક છે?

ફોર્મ

ફ્રેમ

ટેબલ

લિસ્ટ

3.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

વેબસાઈટનો મુલાકાતી પોતાની વિગતો દાખલ કરવા માટે નીચે પૈકી કોની મદદ લે છે?

CSS

ફ્રેમ

HTML ફોર્મ

ચિત્ર

4.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

HTML ફોર્મની ની રચના કરવા માટેના ઘટકોને કેટલા વિભાગમાં વર્ણવ્યા છે?

બે

ત્રણ

ચાર

પાંચ

5.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

ફોર્મ ટેગની કઈ લાક્ષણિકતા કિંમત તરીકે ફાઈલનું નામ સ્વીકારે છે?

Method

Name

Action

Value

6.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

વિગતો મોકલતી વખતે કોઈ લાક્ષણિકતાના ઉપયોગ દ્વારા HTTP પદ્ધતિ સ્પષ્ટ કરવામાં આવે છે?

Method

Name

Action

Value

7.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

Method લાક્ષણિકતાની પૂર્વનિર્ધારિત કિંમત કઈ છે?

Get

Post

HTTP

Action

Create a free account and access millions of resources

Create resources
Host any resource
Get auto-graded reports
or continue with
Microsoft
Apple
Others
By signing up, you agree to our Terms of Service & Privacy Policy
Already have an account?