
S.S 7ch1,2
Authored by Ajay Danidhariya
Social Studies
7th Grade
Used 2+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
30 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
ઉત્તર ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાના રાજ્યો સ્વતંત્ર થયા?
પુલકેશી બીજા ના
હર્ષવર્ધન ના
મિહિરભોજ.
2.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
સાતમી સદીમાં ભારતમાં કઈ શક્તિઓનો ઉદય થયો હતો?
સામંતશાહી.
લોકશાહી
રાજાશાહી.
3.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
ગઢવાલ રાજ્યની સ્થાપના કોણે કરી હતી?
ચંદ્ર દેવે
મિહિરભોજ.
યશોવર્મા
4.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
નીચેના પૈકી કયો પ્રાચીનકાળથી અવંતી અથવા ઉજ્જૈનના રાજ્ય તરીકે જાણીતો છે?
માળવા.
બુંદેલખંડ.
વાતાપી.
5.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
માળવા ના પરમાર વંશના શાસકો માં નીચેના માંથી કોનો સમાવેશ થતો નથી?
કુમારપાળ.
ભોજ
મુંજ.
6.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
ભોજ ક્યા વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો?
પરમાર.
ચૌહાણ.
સોલંકી.
7.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
પૃથ્વીરાજ ચૌહાણે ક્યાં મેદાનમાં શાહબુદ્દીન ઘોરી અને સજ્જડ પરાજય આપ્યો હતો?
તરાઈના મેદાનમાં.
હલ્દીઘાટીના મેદાનમાં.
પાણીપતમાં.
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Microsoft
or continue with
%20(1).png)
Apple
Others
Already have an account?