
NMMS 2020 ધોરણ 7 ગણિત સ્વાધ્યાય 12 બીજગણિતીય પદાવલિ
Authored by VISHAL SANANDIYA
Mathematics
7th Grade
Used 3+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
26 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
-15x2yz મા ચલ જણાવો.
ફક્ત X
ફક્ત Y
ફક્ત Z
X, Y અને Z
2.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
પદાવલિ 4x-3y માં y નો સહગુણક જણાવો.
4
-3
4X
12
3.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
13-y માં અચળ પદ સિવાયના પદોનો સંખ્યાત્મક સહગુણક જણાવો.
-1
13
13y
-y
4.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
સજાતીય પદોની જોડી શોધો.
-11x2 , -100x
20x2y , -6x2
-1 , -100x
-4yx2 , 18x2y
5.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
માટે યોગ્ય શું છે ?
ફક્ત દ્વીપદી
ફક્ત ત્રિપદી
ફક્ત એકપદી
દ્વીપદી અથવા બહુપદી
6.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
આપેલ પદાવલિમાં અચળ પદ સિવાય સંખ્યાત્મક સહગુણક જણાવો.
5
-3
3
3t
7.
MULTIPLE CHOICE QUESTION
2 mins • 1 pt
આપેલ પદાવલી માંથી અચળ પદ સિવાય y2 વાળા પદનો સહગુણક (-x) કઈ પદાવલીનો છે ?
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?