Search Header Logo

જવાહર નવોદય સામાન્ય બુદ્ધિ કસોટી

Authored by JIGNESH VANKAR

Other

1st - 3rd Grade

Used 2+ times

જવાહર નવોદય સામાન્ય બુદ્ધિ કસોટી
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

7 questions

Show all answers

1.

MULTIPLE SELECT QUESTION

45 sec • 1 pt

6,5,3,8 અને 0 અંકોનો ઉપયોગ કરીને બનતી પાંચ અંકી સૌથી નાની કઈ સંખ્યા મળે ?

35608

30568

30056

86530

2.

MULTIPLE SELECT QUESTION

45 sec • 1 pt

41 અને 60 વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ મળે ?

6

5

4

7

3.

MULTIPLE SELECT QUESTION

45 sec • 1 pt

26 હજાર + 23 શતક + 22 દશક + 19 એકમ = -----------

28639

28520

28539

28710

4.

MULTIPLE SELECT QUESTION

45 sec • 1 pt

બાર મિલિયન એટલે કેટલા થાય ?

12,00,000

12,000

12,000,000

1,20,000

5.

MULTIPLE SELECT QUESTION

45 sec • 1 pt

625378 મા 2 અને 7 નાં સ્થાન અરસ પરસ બદલવાથી બનતી નવી સંખ્યા અને મૂળ સંખ્યા નો તફાવત શોધો .

49950

50950

49509

48950

6.

MULTIPLE SELECT QUESTION

45 sec • 1 pt

37805364 માં 5 ની સ્થાનીય કિંમત અને વાસ્તવિક કિંમત વચ્ચેનો તફાવત કેટલો થાય ?

4995

5095

5000

5

7.

MULTIPLE SELECT QUESTION

45 sec • 1 pt

Media Image

અલગ પડતી આકૃતિ શોધો .

A

B

C

D

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?