
12 ECO 9 to 11
Authored by Lead First
Arts
12th Grade
Used 1+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
15 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
કોઇ એક દેશની અંદર થતી વેપાર પ્રવૃત્તિને ..........કહે છે.
વિદેશ વેપાર
વિશ્વ વેપાર
આંતરિક વેપાર
માત્ર વેપાર
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
વિદેશ વેપાર માટેના કેટલા કારણો છે ?
2
3
4
5
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
વિદેશવેપારમાં કયા સાધનોની ભૌગોલિક ગતિશીલતા શૂન્ય છે ?
જમીન
મૂડી
શ્રમ
નિયોજક
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
વિદેશ વેપારનું કદ આંતરિક વેપારના કદ કરતાં ....... હોય છે.
નાનું
મધ્યમ
સરખું
મોટું
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
વિદેશ વેપારમાંં હરિફાઇનું પ્રમાણ ........
હોતું નથી.
વધુ હોય છે.
નહિવત હોય છે.
મધ્યમ પ્રમાણ હોય છે.
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ભારત માટે હુંડિયામણનો દર વધે તો શી અસર થશે ?
રૂપિયાનું મૂલ્ય વધે
રૂપિયાનું મૂલ્ય ઘટે
આયાતો વધે
નિકાસો ઘટે
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
વિદેશને થતી બધીજ ચૂકવણીઓ લેણદેણની તુલામાં ક્યાંં નોંધાય છે ?
જમા બાજુ
પેટામેળમાં
આમનોંધમાં
ઉધાર બાજુ
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?