
ધોરણ ૭ વિજ્ઞાન પાઠ-૨ પ્રાણીઓમાં પોષણ
Authored by VISHAL SANANDIYA
Science
7th Grade
Used 9+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
56 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
અજગરની ખોરાક લેવાની પદ્ધતિ નીચેના પૈકી કઈ છે ?
ચાવવું
ચૂસવું
વાગોળવું
પકડીને ગળી જવું
2.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
મૂખગુહામાં ખોરાકના કયા ઘટક ની પાચનની શરૂઆત થાય છે ?
વિટામિન
પ્રોટીન
ચરબી
સ્ટાર્ચ
3.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
નીચેનામાંથી કયું પ્રાણી સેલ્યુલોઝ નું પાચન કરી શકે છે ?
કૂતરો
ગાય
મનુષ્ય
બિલાડી
4.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
કયા અવયવમાં પાચક રસો ઉત્પન્ન થતા નથી ?
લાળ ગ્રંથી માં
જઠરમાં
નાના આંતરડામાં
મોટા આંતરડામાં
5.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
રસાંકુરો કયા આવેલા છે ?
નાના આંતરડામાં
જઠરમાં
અન્નનળી માં
મોટા આંતરડામાં
6.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
પ્રોટીનનું પાચન થઈ કયો સરળ પદાર્થ બને છે ?
ગ્લુકોઝ
સેલ્યુલોઝ
ફેટી એસિડ
એમિનો એસિડ
7.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
જીભ નું ટેરવુ કયો સ્વાદ જલ્દી પારખે છે?
ખાટો
ખારો
ગળ્યો
કડવો
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Microsoft
or continue with
%20(1).png)
Apple
Others
Already have an account?