
બેંક સિલક મેળ
Quiz
•
Education
•
11th Grade
•
Medium
Vikram Tadvi
Used 2+ times
FREE Resource
Student preview

5 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
બેંક સિલકમેળ ની ગાણિતિક પધ્ધતિ ને બીજા કયા નામે ઓળખાય છે?
ઉમેરો-બાદ કારોની પદ્ધતિ
ઉધાર-જમા ખાનની પધ્ધતિ
બંને
એકેય નહિ
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
જો આપનો પક્ષ બેંક હોય તો સામો પક્ષ કયો?
બેંક
ધંધો
બંને
કોઈ નહિ
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
જો બેંક સિલકમેળ ની શરૂઆત બેંક સિલક થી કરવામાં આવે તો બેંક સિકલ ની રકમનું શું થાય?
સરવાળો
બાદબાકી
બંને
કોઈ નહિ
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
રોકડ મેળ મુજબ બેંક ખાતાની જમા બાકી એટલે શું ?
બેંક સિલક
રોકડ સિલક
બેંક ઓવરડ્રાફ્ટ
કોઈ નહિ
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
રોકડ મેળ મુજબ બેંક ખાતાની ઉધાર બાકી એટલે શું ?
બેંક સિલક
રોકડ સિલક
બેંક ઓવરડ્રાફ્ટ
કોઈ નહિ
Popular Resources on Wayground
10 questions
Ice Breaker Trivia: Food from Around the World
Quiz
•
3rd - 12th Grade
20 questions
MINERS Core Values Quiz
Quiz
•
8th Grade
10 questions
Boomer ⚡ Zoomer - Holiday Movies
Quiz
•
KG - University
25 questions
Multiplication Facts
Quiz
•
5th Grade
22 questions
Adding Integers
Quiz
•
6th Grade
20 questions
Multiplying and Dividing Integers
Quiz
•
7th Grade
10 questions
How to Email your Teacher
Quiz
•
Professional Development
15 questions
Order of Operations
Quiz
•
5th Grade