
સ્થાઈ દુકાનો
Authored by Vikram Tadvi
Social Studies, Education
11th Grade
Used 2+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
5 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ટપાલ વ્યવહારી દુકનો કેવી વસ્તુઓ માટે અનુકુળ નથી ?
કીમતી
વજનમાં હલકી
નાશવંત
ટકાઉ
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
એક જ સ્થળે વિવિધ પ્રકારની વસ્તુઓ મળે તેણે ક્યાં પ્રકારની દુકાન કહે છે?
ફ્રેન્ચાઈઝ
સકળાયેલી દુકાન
ટપાલ વ્યવહારી દુકાન
શોપિંગ મોલ
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
કોઈ ચોક્કસ બ્રાંડ કે ટ્રેડમાર્ક ધરાવતી કંપની સાથે કરાર કરીને તે જ કંપનીની વસ્તુઓ વેચવાની કે બનાવીને વેચવાની દુકાન એટલે........
સુપર માર્કેટ
ફ્રેન્ચાઈઝ
શોપિંગ મોલ
સકળાયેલી દુકાન
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ટેલીમાર્કેટિંગ દ્વારા ગ્રાહકોને શા માટે વાજબી ભાવે વસ્તુ કે સેવા પૂરી પાડી શકાય છે?
ગ્રાહકો મોટી સખ્યામાં હોવાથી
સેવાનો હેતુ હોવાથી
જથ્થાબંધ વેચાણ થતું હોવાથી
મધ્યસ્થીઓ ન હોવાથી
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
વેચાણ પર રોયલ્ટી વેચાણની કઈ પદ્ધતિમાં મળે છે?
સુપર માર્કેટ
ફ્રેન્ચાઈઝ
શોપિંગ મોલ
સકળાયેલી દુકાન
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Microsoft
or continue with
%20(1).png)
Apple
Others
Already have an account?