
ધંધાની સામાજિક જવાબદારી
Authored by sudha desai
Education
11th Grade
Used 2+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
5 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
20 sec • 1 pt
નીચેનામાંથી કોન ધંધા સાથે નથી સંકળાયેલું?
ગ્રાહકો
ફોરેનર્સ
માલિકો
રોકાણકારો
2.
MULTIPLE CHOICE QUESTION
20 sec • 1 pt
ધંધાને વિકસિત બનાવવા સૌથી વધારે ફાળો કોનો રહેલો છે?
ગ્રાહકો
કમૅચારીઓ
સમાજ
માલિકો
3.
MULTIPLE SELECT QUESTION
30 sec • 1 pt
ધંધાના વિકાસમાં સમાજના જુદાં જુદાં અંગો અને સંસ્થાઓ યોગદાન આપે છે. તો ધંધાએ પણ તેના પ્રત્યેની સામાજિક જવાબદારી અદા કરવી આ વિધાન સાચું છે કે ખોટું.
સાચું
ખોટું
4.
MULTIPLE CHOICE QUESTION
20 sec • 1 pt
ધંધાકીય એકમની કાનૂની જવાબદારી કોના પ્રત્યેની હોય છે ?
કમૅચારીઓ
ગ્રાહકો
સરકાર
માલિકો
5.
MULTIPLE CHOICE QUESTION
20 sec • 1 pt
નીચેનામાંથી કઈ ધંધાની જવાબદારી નથી?
આથિર્ક જવાબદારી
નૈતિક જવાબદારી
કાનૂની જવાબદારી
રાજકીય જવાબદારી
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Microsoft
or continue with
%20(1).png)
Apple
Others
Already have an account?