સંસ્કાર ની શ્રીમંતાઈ

સંસ્કાર ની શ્રીમંતાઈ

8th Grade

6 Qs

quiz-placeholder

Similar activities

S8CH14_1 ખાલી જગ્યા પૂરો :

S8CH14_1 ખાલી જગ્યા પૂરો :

8th Grade

4 Qs

Satsang quiz

Satsang quiz

1st Grade - Professional Development

5 Qs

ધોરણ 8 ગુજરાતી એકમ 3 જુમો ભિસ્તી

ધોરણ 8 ગુજરાતી એકમ 3 જુમો ભિસ્તી

8th Grade

10 Qs

NMMS EXAM

NMMS EXAM

8th Grade

10 Qs

સંસ્કાર ની શ્રીમંતાઈ

સંસ્કાર ની શ્રીમંતાઈ

Assessment

Quiz

Education

8th Grade

Medium

Created by

Asha Vankar

Used 4+ times

FREE Resource

6 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

સંસ્કાર ની શ્રીમંતાઈ પાઠ ના લેખક કોણ છે ?

મહાદેવ દેસાઈ

મકરંદ દવે

કુન્દનિકા કાપડિયા

વર્ષા અડાલજા

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

જગમોહન દાસ બંગલો વેચી લાકડાના મકાન માં રેહવા ગયા કારણ કે....

બંગલો તેમને ભાડે આપ્યો હતો

સટ્ટા મા ફટકો પડવાથી નુકસાન થયું હતું.

બંગલામાં રેહવવાનુ તેમને ગમતું નહોતું

શ્રીમંતાઈ થી તેઓ કંટાળી ગયા હતા

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ભગવાને સંપત્તિ લઈ લીધી ત્યારે પાર્વતી બહેન શું માને છે?

ભગવાન નો દોષ

નસીબ

ભગવાનના આશિષ

જગમોહનદાસ ની ભૂલ

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

જગમોહનદાસ નો બંગલો કયા નામે ઓળખાતો હતો?

જન મહેલ

આનંદ મહેલ

રંગ મહેલ

જળ મહેલ

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

જગમોહનદાસ પોતાના મિત્ર વર્તુળમાં રાજા નામથી સંબોધતા હતા કારણકે...

તેઓ શ્રીમંત હતા

તેઓ રાજા હતા

બીજું નામ તેમનું રાજા હતું

તેમના મિત્રોને રાજા નામથી બોલાવું ગમતું હતું

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

પાર્વતી બહેન ગુણિયલ કોના પુણ્યનું બળ ગણાવે છે ??

દાદાજી ના

પિતાજી ના

પતિ ના

દીકરી ના

Similar Resources on Wayground