
ગુજરાતી ટેસ્ટ
Authored by Dipakbhai Sakhat
Other, Education
9th Grade
Used 30+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
6 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
સાજ સમે શામળિયો કવ્યના કવિ નું નામ જણાવો ?
જવેરસંદ
નરસિહ મહેતા
મનુભાઈ પંચોળી
ગાંધીજી
2.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
પછી શામળિયો બોલિયા કાવ્ય. નો. સાહિત્ય. પ્રકાર. જણાવો
આખ્યાન ખંડ
કવિતા
ગીત કાવ્ય
ત્રણેમાંથી એકે નય
3.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
કામ કરે એ જીતે કાવ્ય ના કવિ નું નામ જણાવો ?
બકુલ ત્રિપાઠી
નાથાલાલ દવે
નરસિંહ મહેતા
મનુભાઈ પંચોળી
4.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
ગોપાળબાપા પાઠ નું સાહિત્ય પ્રકાર જણાવો ?
નવલકથા
આખ્યાન ખંડ
નવલકથા ખંડ
ત્રણેમાંથી એકે નય
5.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
લોહીની સગાઈ પાઠ ના કવિનું નામ જણાવો ?
ઈશ્વર પેટલીકર
મનુભાઈ પંચોળી
નરસિંહ મહેતા
રામનાથ દવે સેકસી
6.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
ગુર્જરીના ગૃહ કુંજે કાવ્ય ના કવિ નું નામ જણાવો ?
સુંદરમ
સુંદરમ પેટલીકર
નાથાલાલ
નરસિંહ મહેતા
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Microsoft
or continue with
%20(1).png)
Apple
Others
Already have an account?