Search Header Logo

Chapter 1 & 2

Authored by Keval Velani

Computers

10th Grade

Used 2+ times

Chapter 1 & 2
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

15 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

SciTE એ ક્યા પ્રકારનો પ્રોગ્રામ છે?

વેબ બ્રાઉઝર

ડેસ્કટોપ પબ્લિશિંગ

પ્રેઝન્ટેશન

ટેક્સ્ટ એડિટર

2.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

ઉપયોગકર્તા કોના ઉપર ક્લિક કરે ત્યારે તેને વર્ણવતી નિર્ધારિત ફાઈલ ખૂલે છે?

ફાઈલ

ટેગ

હાઇપરલિંક

કોડ

3.

MULTIPLE CHOICE QUESTION

10 sec • 1 pt

લખાણના શબ્દો લખ્યા પછી છેકી નાખ્યા હોય તે રીતે દર્શાવવા ક્યા ટેગનો ઉપયોગ થાય છે?

<i>

<b>

<u>

<s>

4.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

HTML માં બંધ થતા ટેગની આગળ શું મુકવામાં આવે છે?

\

/

|

!

5.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

HTML પ્રોગ્રામનું આઉટપુટ જોવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે?

ટેક્સ્ટ એડિટર

પેજ બ્રાઉઝર

વેબ બ્રાઉઝર

ગ્રાફિક્સ એડિટર

6.

MULTIPLE CHOICE QUESTION

10 sec • 1 pt

ગુણધર્મો કેટલા ભાગના બનેલા હોય છે?

1

2

3

4

7.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

Head વિભાગને અન્ય ક્યા નામે ઓળખવામાં આવે છે?

Head દસ્તાવેજ

Head એલીમેન્ટ

Head હેડર

Head લિસ્ટિંગ

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

By signing up, you agree to our Terms of Service & Privacy Policy

Already have an account?