Search Header Logo

Alphabet The learning system (EPL) (ACCOUNT)

Authored by Study 21

Other

12th Grade

Used 1+ times

Alphabet The learning system (EPL) (ACCOUNT)
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

75 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

નફા - નુકસાન ફાળવણી ખાતાંની ઉધાર બાકી એટલે .........

કાચો નફો

કાચી ખોટ

વહેંચણીપાત્ર નફો

વહેંચણીપાત્ર ખોટ

2.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

અધિક નફો એટલે ..........

રોકાયેલી મૂડી – અપેક્ષિત નફો

અપેક્ષિત નફો – રોકાયેલી મૂડી

સરેરાશ નફો – અપેક્ષિત નફો

અપેક્ષિત નફો – સરેરાશ નફો

3.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

નવા ભાગીદારના પ્રવેશ સમયે સામાન્ય અનામતની રકમ કયા ખાતે લઈ જવાશે ?

પુનઃમૂલ્યાંકન ખાતે

નફા - નુકસાન ખાતે

જૂના ભાગીદારોના મૂડી ખાતે

નવા ભાગીદારોના મૂડી ખાતે

4.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

નિવૃત્તિ કે મૃત્યુ પામેલ ભાગીદારના લેણાંની આખરી પતાવટ વખતે તેને ચૂકવવાપાત્ર રકમમાંથી શું બાદ થાય ?

મૂડી પર વ્યાજ

તેણે પેઢીને ધીરેલ લોન

તેણે પેઢીને ધીરેલ લોનનું વ્યાજ

ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ

5.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

X , Y અને Z વચ્ચે નફા - નુકસાન વહેંચણીમાં થયેલ ફેરફારને કારણે X નો લાભ 1/10 અને Y નો 1/10 લાભ છે , તો z નો ત્યાગ શોધો .

1/10

2/20

2/10

1/20

6.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

ભાગીદારી પેઢીના વિસર્જન સમયે વિસર્જન ખર્ચ કોણે ભોગવવાનો ?

સરકારે

બૅન્ક

સામાન્ય રીતે પેઢીએ

લેણદારોએ

7.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

ભાગીદારી પેઢીના વિસર્જન સમયે મિલકતોની ઊપજમાંથી સૌપ્રથમ કઈ ચુકવણી કરવામાં આવે છે ?

વિસર્જન ખર્ચ

ભાગીદારની પત્નીની લોન

ત્રાહિત પક્ષનાં દેવાં

ભાગીદારની લોન

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?