Sincerity in Seva Sadhana

Sincerity in Seva Sadhana

KG - 3rd Grade

7 Qs

quiz-placeholder

Similar activities

આશાબેન

આશાબેન

8th Grade

10 Qs

Question Bank of Accountancy

Question Bank of Accountancy

12th Grade

10 Qs

R7  Portugues

R7 Portugues

7th Grade

10 Qs

Sincerity in Seva Sadhana

Sincerity in Seva Sadhana

Assessment

Quiz

Fun

KG - 3rd Grade

Hard

Created by

DBVI USA

Used 2+ times

FREE Resource

7 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

સિન્સિયારિટી એટલે શું ? પોતાની જાતને સિન્સિયર, પોતે નક્કી કરેલ ___ને સિન્સિયર

સેવા

વસ્તુઓ

ધ્યેય

નિશ્ચય

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કોઈ પણ સંજોગોમાં પોતાના __ની વિરુદ્ધ ક્યારેય ના ચાલે

Coordinator

સેવા

ધ્યેય

ભાવના

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

સિન્સિયર રહેવું હોય તેણે કાચા કાનના થયે __નહીં

ચાલે

પાલવે

ફાવે

જામે

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

સિન્સિયર વ્યક્તિ __વાળો હોય. મહીંથી મન અવળું બતાડે અને આપણા ધ્યેયને એ અનુકૂળ ના આવતું હોય તો તરત છોડી દેવું

સરળતા

વિનય

વિવેક

સહજતા

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

__એનું નામ કે સિન્સિયારિટી હોય.

ધ્યેય

મોરલ

શીલ

નિશ્ચય

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

જે માણસ પારકાને સિન્સિયર રહેતો નથી તે પોતાની જાતને સિન્સિયર રહેતો નથી. __પડે કે સિન્સિયારિટી બગડી જાય

ભેદ

મનભેદ

જુદાઈ

મતભેદ

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કોઈ પણ પરિસ્થિતિમાં કોઈના માટે ખરાબ વિચાર __ન થાય એ સિન્સિયારિટી કહેવાય

ઉભા

ઉત્પન્ન

પેદા

ઉદ્ભવ