
પાઠ : 1 : આપણી આસપાસ દ્રવ્યો
Authored by Nitish Premani
Chemistry
9th Grade
Used 2+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
5 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
20 sec • 1 pt
'એવી અવસ્થા કે જેમાં પદાર્થને નિશ્ચિત કદ હોય પરંતુ નિશ્ચિત આકાર હોતો નથી.' તે અવસ્થાનું ઉદાહરણ નીચેના માંથી કયું છે ?
કાર્બન ડાયોક્સાઈડ
સ્ટીલ
મેગ્નેશિયમ
પેટ્રોલ
2.
MULTIPLE CHOICE QUESTION
20 sec • 1 pt
નીચેનામાંથી કયું વિધાન ખરું નથી ?
ઘન પદાર્થમાં સૂક્ષ્મ કણો પોતાના સ્થાનની આસપાસ કંપન કરતાં હોય છે.
પ્રવાહી અવસ્થામાં સૂક્ષ્મ કણો નિશ્ચિત સ્થાન પર ગોઠવાયેલ હોય છે.
વાયુ અવસ્થામાં કણો અથડામણ દરમિયાન એકબીજા પર અવગણ્ય બાલ લગાવે છે.
વાયુના કણો તમામ જગ્યા રોકી લે છે.
3.
MULTIPLE CHOICE QUESTION
20 sec • 1 pt
જ્યારે પાણી 0 ૦ C તાપમાને બરફમાં રૂપાંતર થાય છે, ત્યારે 0૦ C તાપમાને પાણી _______________________
ઉષ્મા ગુમાવે છે.
ઉષ્મા મેળવે છે.
ઉષ્મા અચળ રહે છે.
3.34 x 105 J/kg ઉષ્માનું શોષણ કરે છે.
4.
MULTIPLE CHOICE QUESTION
20 sec • 1 pt
જ્યારે પાણીને બિકરમાં લઈ તેને બર્નર દ્વારા સતત ગરમ કરવામાં આવે ત્યારે બાષ્પીભવન દરમિયાન તેનું તાપમાન કેવું રહે છે ?
ખૂબ જ ધીમે વધે.
ખૂબ જ ઝડપી વધે.
જ્યાં સુધી વરાળ ઉત્પન્ન ન થાય ત્યાં સુધી વધે છે.
વધારો થતો નથી.
5.
MULTIPLE CHOICE QUESTION
20 sec • 1 pt
નીચેનામાંથી શું પદાર્થને એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં ફેરફાર દરમિયાન તાપમાન અચળ રાખવામાં મદદ કરે છે?
ગુપ્ત ઉષ્મા
લેટાઈશ ઉર્જા
ઉષ્મા ગુમાવવું
આપેલ પૈકી એકપણ નહીં .
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?