
Beauty Parlor Management 2
Authored by Yogesh Bhanushali
Arts
1st Grade
Used 5+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
36 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
મહેંદીને ઉર્દુમાં ..................કહે છે ?
રંજક
મહુગ
ગૌરાણી
હીના
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
.........વર્ષની ઉંમરના પછી કોઈ કસ્ટમર્સને ફેસીયલની સલાહ આપી શકાય ?
૨૦
૨૫
૧૮
૩૦
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
મસાજથી ...................થાય છે ?
પાણીનું પરિભ્રમણ
લોહીનું પરિભ્રમણ
હવાનું પરિભ્રમણ
ચરબીનું પરિભ્રમણ
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
Nails (નખ)ને શેપ આપવા માટે વપરાય છે ?
પ્યુમિક સ્ટોન
સ્ક્ર્પેર
ફાઈલર
ક્યુટીકલ રીમુવર
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
મેનીક્યોર પેડીક્યોરમાં................ પાણી વપરાય છે ?
ઠંડુ
સાધારણ
હુફ્વાળું
ગરમ
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
પેડીક્યોરમાં ............રસ નાખવામાં આવે છે ?
કાકડીનો રસ
બટાકાનો રસ
લીંબુનો રસ
કારેલાનો રસ
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
૩ વર્ષ સુધીના બાળકોને ....................મિનીટ સુધી મસાજ કરાય ?
૨૦ થી ૩૦ મિનીટ
૩૦ થી ૪૦ મિનીટ
૧૫ થી ૨૦ મિનીટ
૪૦ થી ૬૦ મિનીટ
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?