
M
Authored by Sudhir Nayi
Mathematics
5th Grade
Used 1+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
7 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
3 mins • 1 pt
બદામ કેરીનો ભાવ 50 રૂપિયા પ્રતિ કિગ્રા છે મુકુંદભાઈ ૪ કિગ્રા કેરી ખરીદે છે તો દુકાનદારને કેટલા રૂપિયા ચુકવશે
100
150
200
250
2.
MULTIPLE CHOICE QUESTION
3 mins • 1 pt
એક ટેકટર ની ગતિ 20 કિલોમીટર પ્રતિ કલાક છે હિતેશભાઈ આ ટેકટર થી ત્રણ કલાકમાં કેટલું અંતર કાપશે
40
50
60
70
3.
MULTIPLE CHOICE QUESTION
3 mins • 1 pt
એક બળદગાડું એક ફેરામાં 200 કિગ્રા કેરી લાવે છે તો પાંચ ફેરા માં કુલ કેટલી કેરી લાવશે
800
1000
1200
1100
4.
MULTIPLE CHOICE QUESTION
3 mins • 1 pt
જ્યારે કેરીમાંથી રસ કાઢવામાં આવે છે ત્યારે રસ નું વજન કેરીના વજનના અડધા જેટલું હોય છે જો 1200 કિગ્રા કેરીમાંથી રસ કાઢવામાં આવે તો રસ નું વજન કેટલું હશે
400
500
600
800
5.
MULTIPLE CHOICE QUESTION
3 mins • 1 pt
એક કરોડમાં એક ની પાછળ કેટલા મીંડા હોય
6
7
8
9
6.
MULTIPLE CHOICE QUESTION
3 mins • 1 pt
કેસર કેરીના રસ નો ભાવ ૮૦ રૂપિયા પ્રતિ કિગ્રા છે મનીષ એ દુકાનદારને 400 રૂપિયા ચૂકવ્યા તો તેણે કેટલો રસ ખરીદ્યો હશે
4 કિગ્રા
5 કિગ્રા
6 કિગ્રા
7 કિગ્રા
7.
MULTIPLE CHOICE QUESTION
3 mins • 1 pt
ત્રણ અંકની નાનામા નાની સંખ્યા જણાવો
100
800
900
400
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?