Search Header Logo

(ધોરણ-6) પ્રકરણ-3: રેસાથી કાપડ સુધી

Authored by KARATH DAHOD

Science

6th - 8th Grade

Used 1+ times

(ધોરણ-6) પ્રકરણ-3: રેસાથી કાપડ સુધી
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

5 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નીચેનામાંથી ક્યાં રેસા સિન્થેટિક રેસા નથી.

રેશમ

પોલિએસ્ટર

નાઈલોન

એક્રેલિક

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નીચેનામાંથી ક્યાં રેસા કુદરતી રેસા નથી.

ઊન

નાઈલોન

રેશમ

શણ

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કપાસના છોડમાંથી સુતરાઉ કાપડ મેળવવા માટેનો સાચો ક્રમ નક્કી કરો.

વણવું → કાતવું → પીંજવું

પીંજવું → વણવું → કાંતવું

પીંજવું → કાતવું → વણવું

કાંતવું → ગૂંથવું → પીંજવું

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નીચેનામાંથી ક્યાં રેસાઓ વનસ્પતિમાંથી મેળવાય છે ?

શણ અને પોલિએસ્ટર

રેશમ અને નાયલોન

સુતર અને રેશમ

સુતર અને શણ

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

શણ, ઊન, રેશમ અને સૂતર એ કેવા પ્રકારના રેસા છે ?

કુદરતી રેસા

પ્રાણીજ રેસા

સંશ્લેષિત રેસા

વાનસ્પતિક રેસા

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

By signing up, you agree to our Terms of Service & Privacy Policy

Already have an account?