Search Header Logo

(ધોરણ-7) પ્રકરણ-3: રેસાથી કાપડ સુધી

Authored by KARATH DAHOD

Science

6th - 8th Grade

Used 1+ times

(ધોરણ-7) પ્રકરણ-3: રેસાથી કાપડ સુધી
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

5 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

તિબેટ તથા લદાખ જેવા પ્રદેશોમાં ક્યા પ્રાણીનું ઊન પ્રચલિત છે ?

યાક

ઊંટ

બકરી

ઘેટું

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

અંગોરા બકરી ભારતના ક્યા વિસ્તારમાં જોવા મળે છે ?

રાજસ્થાન

જમ્મું અને કાશ્મીર

મેઘાલય

તામિલનાડુ

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

દક્ષિણ અમેરિકામાં ક્યા પ્રાણીઓ માંથી ઊન મેળવવામાં આવે છે ?

લામા

અલ્પાકા

A અને B બંને

એકપણ નહિ

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ઘેંટાઓના શરીર પરથી રુવાંટીને ઉતારી લેવાની પ્રક્રિયાને .................. કહે છે.

બર

વર્ગીકરણ

પ્યુપા

કાતરણી

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ઘેંટુ ખોરાકની દ્રષ્ટિ એ કેવું પ્રાણી છે ?

શાકાહારી

માંસાહારી

મિશ્રાહારી

એકપણ નહિ

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?