Search Header Logo

2. ભારતમાં બ્રિટીશ શાસન -2

Authored by ISWARSINH BARIA

History, Social Studies

8th Grade

Used 1+ times

2. ભારતમાં બ્રિટીશ શાસન -2
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

5 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

અવધના નવાબે બક્સરના યુદ્ધ પછી થયેલી સંધિમાં કંપનીને કેટલા રૂપિયા આપવાનું સ્વીકાર્યું ?

25 લાખ રૂપિયા

50 લાખ રૂપિયા

15 લાખ રૂપિયા

60 લાખ રૂપિયા

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નીચેનામાંથી કઈ જોડ સાચી છે ?

કોર્નવોલીસ - કાયમી જમાબંધી

થોમસ મૂનરો - રૈયતવારી પદ્ધતિ

હોલ્ટ મેકેન્ઝી - મહાલવારી પદ્ધતિ

આપેલ તમામ

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કઈ પ્રથામાં ખેડૂત પોતાની જમીન પર ગળીનું વાવેતર કરતો અને તૈયાર થયેલો માલ બાંધ્યા ભાવે કારખાનેદારને વેચતો ?

નિજ પ્રથા

રૈયતી પ્રથા

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કઈ પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો ?

મહાલવારી પ્રથા

રૈયતવારી પ્રથા

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કયા સમુદાયના લોકો ટોળીઓ બનાવી સમુહમાં શિકાર કરતા અને જંગલપેદાશોનો સંગ્રહ કરતા હતા ?

ખોંડ

લબાડીયા

વનગુજ્જર

બકરવાલ

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?