ધોરણ.3 પર્યાવરણ... પાણી જ પાણી

ધોરણ.3 પર્યાવરણ... પાણી જ પાણી

3rd Grade

6 Qs

quiz-placeholder

Similar activities

ધોરણ.3..પર્યાવરણ... ફરરરરર......

ધોરણ.3..પર્યાવરણ... ફરરરરર......

3rd Grade

10 Qs

ગુજરાત રાજ્યના ઇતિહાસ,ભૂગોળ ના પ્રશ્નો -નૌસિલ પટેલ

ગુજરાત રાજ્યના ઇતિહાસ,ભૂગોળ ના પ્રશ્નો -નૌસિલ પટેલ

1st Grade - University

10 Qs

ધોરણ.3 પર્યાવરણ... પાણી જ પાણી

ધોરણ.3 પર્યાવરણ... પાણી જ પાણી

Assessment

Quiz

Social Studies

3rd Grade

Medium

Created by

Hasu Chaudhary

Used 1+ times

FREE Resource

6 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નીચેનામાંથી કયો પાણીનો સ્ત્રોત નથી?

વરસાદ

નહેર

પર્વત

તળાવ

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

અમદાવાદની ની નજીકના ગામડામાં નીચેનામાંથી પાણીનો કયો સ્ત્રોત જોવા મળતો નથી?

સાગર

કુવો

તળાવ

નદી

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

આપણે માટલામાંથી પાણી શાના વડે લેવું જોઈએ?

જગ વડે

ગ્લાસ વડે

ચંબુ વડે

ડોયા વડે

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે?

કુવો

વરસાદ

નદી

તળાવ

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નીચેનામાંથી કયા સાધનમાં સૌથી વધારે પાણી સમાય?

ગ્લાસ

લોટો

જગ

ડોલ

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નીચેનામાંથી શું અલગ પડે છે?

કુતરો

માછલી

ગાય

ઘોડો