
મોડ્યુલ 3 ક્વિજ
Authored by NIKUNJ SAVAN
Fun
University
Used 2+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
9 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
હું કરું છું -અમે કરીએ છીએ -તમે મળીને કરો- તમે જાતે કરો. આ સિદ્ધાંતના પ્રથમ ચરણમાં લેખની કઇ પધ્ધતિ જોવા મળે છે?
સમૂહ લેખન
સ્વતંત્ર લેખન
આદર્શ લેખન
જોડીઓમાં લેખન
2.
MULTIPLE CHOICE QUESTION
2 mins • 1 pt
લેખન કૌશલ્ય ની વૃદ્ધિ માટે ના પરિમાણો નો યોગ્ય ક્રમ જણાવો
ડિકોર્ડિંગ સાથે સંબંધિત લેખન,ઉભરતું લેખન,સ્વતંત્ર લેખન,સંરચનાત્મક લેખન
ઉભરતું લેખન,ડિકોર્ડિંગ સાથે સંબંધિત લેખન,સ્વતંત્ર લેખન,સંરચનાત્મક લેખન
ઉભરતું લેખન,સ્વતંત્ર લેખન,ડિકોર્ડિંગ સાથે સંબંધિત લેખન,સંરચનાત્મક લેખન,સ્વતંત્ર લેખન
ઉભરતું લેખન,સ્વતંત્ર લેખન,ડિકોર્ડિંગ સાથે સંબંધિત લેખન,સંરચનાત્મક લેખન
3.
MULTIPLE CHOICE QUESTION
2 mins • 1 pt
વર્ગખંડમાં બાળકો અને શિક્ષક મળીને લેખન કાર્ય કરી રહ્યા છે આ પ્રક્રિયા અને આ પ્રક્રિયામાં બંને બાળકો અને શિક્ષક પોતાના વિચારો અને વિચારસરણી નું યોગદાન આપે છે જેને શિક્ષિકા બોર્ડ પર લખે છે શિક્ષિકા અહીં કઇ પદ્ધતિનો ઉપયોગ કરી રહી છે?
સમૂહ લેખન
સ્વતંત્ર લેખન
આદર્શ લેખન
જોડીઓમાં લેખન
4.
MULTIPLE CHOICE QUESTION
2 mins • 1 pt
પરંપરાગત સ્વરૂપે ફક્ત કક્કો(ક થી જ્ઞ સુધી લખાવવું) અને બારાક્ષરી લખવાથી બાળકોના લેખન કૌશલ્યની વૃદ્ધિ પર શી અસર થાય છે ?
વ્યાકરણની ભૂલો સુધારે છે
બાળકોને લખવામાં ખુબજ મજા આવે છે
બાળકો સ્વતંત્ર રીતે પોતાને વ્યક્ત કરી શકતા નથી
લેખનના ઉદેશયની સમજ વિકસે છે
5.
MULTIPLE CHOICE QUESTION
2 mins • 1 pt
એક શિક્ષિકા પોતાના વર્ગખંડ ના બાળકોને લખવા માટે પ્રેરણા આપે છે અને જ્યારે બાળકો લખે છે ત્યારે શિક્ષિકા તે કાર્યમાં તેઓની મદદ કરે છે આ લેખની કઈ પદ્ધતિ છે?
આદર્શ લેખન
સ્વતંત્ર લેખન
માર્ગદર્શન યુક્ત લેખન
જોડીઓમાં લેખન
6.
MULTIPLE CHOICE QUESTION
2 mins • 1 pt
સુધા પોતાના વર્ગખંડના બાળકોના લેખનમાં થતી ભૂલોને સુધારવા માગે છે એટલા માટે તેણીએ બાળકોની ભૂલો ઓળખીને નીચેનામાંથી શું ન કરવું જોઇએ?
તેના ઉપર લાલ રંગથી નિશાન કરવું
જ્યા સાચું લેખન છે તેને ઓળખવું
જ્યા ભૂલ થઈ છે તેનો વિકલ્પ આપવો
ઉપરના તમામ
7.
MULTIPLE CHOICE QUESTION
2 mins • 1 pt
મારે શું લખવું છે તેના વિશે વિચારવું - નીચેનામાંથી કઈ કુશળતામાં આવશે?
ભાષાકીય કુશળતા
મૂળભૂત લખવાની કુશળતા
ઉચ્ચપ્રકારની લેખન કુશળતા
મોટર કુશળતા
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?