
પર્યાવરણ ધોરણ.3.....ઘર એક શાળા
Authored by Hasu Chaudhary
Social Studies
3rd Grade
Used 1+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
7 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
પપ્પા ના પપ્પા ને શું કહેવામાં આવે છે?
મામા
દાદા
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
મમ્મીના ભાઈ ને શું કહેવામાં આવે છે?
માસા
મામા
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
તમારા પપ્પાના બહેન તમારે શું થાય?
માસી
ફોઈ
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
આપણે કુટુંબમાં કોને સન્માન આપીએ છીએ?
મિત્રની
દાદા-દાદીની
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
સલમાન ખાનનો પરિવાર કયો ધંધો કરે છે?
મોચીકામ
ધોબીકામ
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
કુટુંબમાંથી બાળકને કઈ ભાવના શીખવા મળે છે?
નફરતની
આદર કરવાની
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
રમણ ના મામા જયેન્દ્રભાઈ છે તો રમણ જયેન્દ્રભાઈ નું શું કહેવાય?
નાનો ભાઈ
ભાણિયો
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Microsoft
or continue with
%20(1).png)
Apple
Others
Already have an account?