
Anganwadi worker quiz
Authored by Pooja Oza
Other
Professional Development
Used 13+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
10 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
આપણે નબળા નવજાત બાળકને જીવિત રાખવામાં કેવી રીતે મદદ કરી શકીએ ?
વધારાનું સ્તનપાન આપીને
કંગારૂ મધરકેર આપીને
વધારાનું સ્તનપાન ઉષ્મા અને સ્વચ્છતાને સુનિશ્ચિત કરી ને
બાળકને જીવન રક્ષક એન્ટીબાયોટિક દવા આપીને
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
વિટામીન A નું શું મહત્વ છે?
નવું લોહી બનાવવામાં મદદ કરે છે.
બુદ્ધિ અને યાદશક્તિમાં સુધારો કરે છે.
આંખો તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે.
A અને C
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
નાના બાળક ને ખોરાક ની કેટલી વધુ વિવિધતા વાળો ખોરાક આપી શકાય?
અલગ-અલગ આહાર જૂથમાંથી બનેલ દરેક ભોજન.
દર મહિને નવા આહાર જૂથનો ખોરાક આપવો.
એક વર્ષની ઉંમરે વિવિધ ખોરાક આપવાનું શરૂ કરો.
દરેક ભોજનમાં ઓછામાં ઓછા ચાર આહાર જૂથનો સમાવેશ કરવો.
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
કઈ ઉંમરે બાળક ને ખોરાકના વિવિધ જૂથોમાંથી ખોરાક આપી શકાય?
બાળક છ મહિનાનું થાય એટલે તરત જ
બાળક એક વર્ષનું થાય ત્યારે
બાળક ૧૦ મહિનાનું થાય ત્યારે
ઉપરના માંથી કોઈ નહીં
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
બાળક નું વજન કરતી વખતે શું સાવચેતી રાખવાની છે?
ખાતરી કરો કે બાળક હલનચલન કરતુ નથી
બાળકને ફક્ત ઓછા કપડાં પહેરવા જોઈએ અને મોજા કે જૂતા પહેરાવવા જોઈએ નહીં
બાળકનું વજન કરતાં પહેલા ચકાસો કે મશીન નો કાટો ઝીરો દર્શાવે છે
ઉપરના બધા જ
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
લંબાઈ માપવા માટે કયા સાધન નો ઉપયોગ થાય છે?
સ્ટેડિયો મીટર
ઇન્ફોન્ટો મીટર
પુખ્ત વ્યક્તિઓ માટેનો સ્કેલ
ઉપરના માંથી કોઈ નહીં
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
આપણે બાળકોમાં સ્ટટિંગ (ઉંમરના પ્રમાણમાં ઓછી ઊંચાઈ )કેવી રીતે માપીએ?
ઉંમરના પ્રમાણમાં વજન
ઉંમરના પ્રમાણમાં ઊંચાઈ
ઉંમરના પ્રમાણમાં ઊંચાઈ અને લંબાઈ
ઉપરના માંથી કોઈ નહીં
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?