Search Header Logo

સગર્ભા પ્રશ્નોતરી

Authored by bcicds jasdan

Other

1st - 7th Grade

Used 15+ times

સગર્ભા પ્રશ્નોતરી
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

7 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

વિકસીત ગર્ભની ભલાઈ માટે ક્યાં ત્રિમાસિક દરમિયાન તંદુરસ્ત ટેવો સૌથી નિર્ણાયક છે ?

ત્રીજા ત્રિમાસિક

પ્રથમ ત્રિમાસિક

બીજાં ત્રિમાસિક

એક પણ નહીં

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

શું આપ જાણો છો કે સગર્ભાવસ્થા દરમિયાન એક તંદુરસ્ત મહિલાનું કેટલું વજન વધવું જોઈએ ?

૭ થી ૯ કિ.ગ્રા.

૦ થી ૩ કિ. ગ્રા.

૧૦ કિ.ગ્રા.કરતાં વધારે

૪ થી ૬ કિ.ગ્રા.

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

શું આપ જાણો છો કે સગર્ભા મહીલાએ ધનુર ( ટી ટી ) ના કેટલા ડોઝ લેવા જોઈએ ?

૨ ડોઝ

એકેય નહી

૩ ડોઝ

૧ ડોઝ

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

સગર્ભા મહિલાએ સગર્ભાવસ્થા દરમ્યાન ઓછામાં ઓછી કેટલી વખત પૂર્વ પ્રસૂતી તપાસ કરાવવી જોઈએ ?

૨ વખત

૧ વખત

૩ વખત

૪ વખત

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

શું સગર્ભા મહિલાએ હળવી કસરતો કે હળવું કામ કરવું જોઈએ ?

હા

ના

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

શું સગર્ભા મહિલાએ આયર્ન ફોલિક એસીડની ગોળીઓ લેવી જોઈએ ?

ના

હા

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

સગર્ભા બહેન પોતાના પેટમાં રહેલા બાળકનું હલન - ચલણ ( મુવમેન્ટ ) ક્યારે અનુભવી શકે છે. ?

૯ થી ૧૨ અઠવાડીયે

૧૫ થી ૧૮ અઠવાડીયે

૧૮ થી ૨૨ અઠવાડીયે

૨૨ થી ૨૫ અઠવાડીયે

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?