
ધોરણ-પ પર્યાવરણ તાલીમ
Authored by Haresh Patel
Other
Professional Development
Used 2+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
20 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
વિશ્વ પર્યાવરણ દિવસ કયારે ઉજવવવામાં આવે છે?
પ મી જુલાઇ
૧પ મી જુન
પ મી જુન
રપ મી જુલાઇ
2.
MULTIPLE CHOICE QUESTION
20 sec • 1 pt
રાષ્ટ્ર કક્ષાએ ચાલુ વર્ષ દેશમાં કયો મહોત્સવ ઉજવાય રહયો છે?
સ્વતંંત્રતા મહોત્સવ
અમૃત મહોત્સવ
આઝાદીનો મહોત્સવ
આઝદીનો અમૃત મહોત્સવ
3.
MULTIPLE CHOICE QUESTION
20 sec • 1 pt
ગુજરાત વિધાનસભાના હાલના સ્પીકર કોણ છે?
ભુપેેેેેન્દ્ર પટેલ
નીમીષાબેન સુથાર
નીમાબેન આચાર્ય
રાજેન્દ્ર ત્રીવેદી
4.
MULTIPLE CHOICE QUESTION
20 sec • 1 pt
ગજરાતના હાલના કેબીનેટ કક્ષાના શિક્ષણમંત્રી કોણ છે?
કુબેરભાઇ ડીંડોર
જીતુભાઇ વાઘાણી
કીર્તીસીહ વાગેલા
ભુપેેેેેેેેન્દ્રસિહ ચુડાસમા
5.
MULTIPLE CHOICE QUESTION
20 sec • 1 pt
રીંછ જેવુ લાગતુ પ્રાણી જે અઢાર કલાક વૃક્ષની ડાળી પર ઉધુ લટકી ઉગે છે?
વાંદરો
માંકડું
સ્લોથ
રીંછ
6.
MULTIPLE CHOICE QUESTION
20 sec • 1 pt
બાળક કેટલા વર્ષની ઉમર સુધીમાં ૮પ ટકા જેટલુ શિક્ષણ આસપાસ ના પર્યાવરણમાંથી સીખે છે.
પ
૬
૭
૮
7.
MULTIPLE CHOICE QUESTION
20 sec • 1 pt
કયા ફળમાંથી વિટામીન સી વધુ માત્રામાં મળે છે?
પાકી કેરી
આમળા
સફરજન
સીતાફળ
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Microsoft
or continue with
%20(1).png)
Apple
Others
Already have an account?