
Girls4Tech
Authored by Dhanashree Ranalkar
Science
6th - 10th Grade
Used 10+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
25 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
STEM નું પુરુ નામ શું છે?
વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત
સામાજિક, તકનીકી, અર્થશાસ્ત્ર અને મિશન
તે છોડનો એક ભાગ છે
વૈજ્ઞાનિક, શિક્ષક, સંપાદક અને ગણિતશાસ્ત્રી
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
માસ્ટરકાર્ડ એક ____________ કંપની છે.
સંગીત
બેંકિંગ
ટેકનોલોજી
ઉપર્યુક્તમાંથી કોઈ નહિ
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ટેક્સ્ટ, છબીઓ, ઓડિયો ડિજિટલ રીતે કેવી રીતે રજૂ થાય છે?
મૂળાક્ષરોના રૂપમાં
છબીઓના રૂપમાં
0 અને 1 ના રૂપમાં
ઉપરોક્ત તમામ
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
________એ વિજ્ઞાનનો ઉપયોગ વસ્તુઓની શોધ કરવા અથવા સમસ્યાઓ ઉકેલવા માટે છે.
ટેકનોલોજી
સોફ્ટવેર એન્જિનિયર
ફ્રોડ ડિટેક્ટીવ
ડિઝાઇન એન્જિનિયર
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
_______ સંદેશને ગુપ્ત રાખવા માટે એન્કોડ કરવાની પ્રક્રિયા છે.
દ્વિસંગી
એન્ક્રિપ્શન
ડિક્રિપ્શન
ટેકનોલોજી
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
જો કોઈ તમારી માહિતી જેમ કે તમારો ક્રેડિટ કાર્ડ નંબર અથવા તમારી બેંકિંગ વિગતો ચોરી કરે છે. નીચેનામાંથી કયો વ્યાવસાયિક તમને મદદ કરશે?
સોફ્ટવેર એન્જિનિયર
કમ્પ્યુટર એન્જિનિયર
ફ્રોડ ડિટેક્ટીવ
ડિઝાઇન એન્જિનિયર
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
વસ્તુઓની શોધ અથવા સમસ્યાઓ ઉકેલવા માટે વિજ્ઞાનનો ઉપયોગ----- તરીકે ઓળખાય છે.
ડિજિટલ
ડિજિટલ કન્વર્જન્સ
ટેકનોલોજી
માઇક્રોલોજી
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?