100 દિનવિશેષ કેશવલાલ ધ્રુવ

100 દિનવિશેષ કેશવલાલ ધ્રુવ

5th Grade

8 Qs

quiz-placeholder

Similar activities

ગુજરાત જિલ્લાના પ્રશ્નો /સામાન્ય જ્ઞાન /નૌસીલ પટેલ

ગુજરાત જિલ્લાના પ્રશ્નો /સામાન્ય જ્ઞાન /નૌસીલ પટેલ

3rd Grade - University

10 Qs

ગુજરાત ની અસ્મિતા

ગુજરાત ની અસ્મિતા

5th Grade - University

11 Qs

Special Day 3

Special Day 3

KG - 12th Grade

10 Qs

Term End Examination 2020-21

Term End Examination 2020-21

5th Grade

6 Qs

100 દિનવિશેષ કેશવલાલ ધ્રુવ

100 દિનવિશેષ કેશવલાલ ધ્રુવ

Assessment

Quiz

History

5th Grade

Medium

Created by

FARIYADKA P SCHOOL 6 TO 8

Used 1+ times

FREE Resource

8 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

■ કેશવલાલ ધ્રુવનું ઉપનામ શુ હતું ?

વનમાળી

વનશ્રી

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

★ કેશવલાલ નો જન્મ ક્યારે થયો હતો ?

17.10.1859

27 નવેમ્બર 1980

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

◆ કેશવલાલ એ સ્નાતકની ઉપાધિ ક્યારે મેળવી ?

1882

1288

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

શ્રી ધ્રુવ ગુજરાત કોલેજમાં પ્રાધ્યાપક તરીકે શાનું શિક્ષણ આપતા ?

ગુજરાતી ભાષા તથા સાહિત્ય

અંગ્રેજી તથા તમિલ ભાષા

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ગુજરાત રાજ્યની કઈ પ્રતિષ્ઠિત સભા તથા પરિષદ સાથે શ્રી ધ્રુવ જોડાયેલા હતા ?

ગુજરાત વિદ્યાસભા/ગુજરાતી સાહિત્ય પરિષદ

મનોહર સભા તથા યાજ્ઞિક સાહિત્ય પરિષદ

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

■ શ્રી કેશવલાલ એ ક્યાં સમય સુધીના છંદો નો અભ્યાસ કર્યો હતો ?

ઋગ્વેદ થી અર્વાચીન સમય

ઇ.સ.1760 થી ઇ.સ.1890

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

● શ્રીમાન કેશવલાલ એ સંસ્કૃત માં રચેલા 2 નાટકોના નામ જણાવો.

મેળની મુદ્રિકા/વિંધ્યવનની કન્યકા

શિવોહ્મ/બ્રહ્માસ્ત્ર

8.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

★ શ્રીયુત કેશવલાલ ગુજરાતી તથા સંસ્કૃત ના વિદ્વાન પંડિત,સંશોધક,અનુવાદક, નિબંધકાર હતા......

ખરું

ખોટું