
Vipul ટેસ્ટ
Authored by chaudhari vipul
Geography
4th Grade
Used 6+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
110 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
કોને સ્થાનિક સ્વરાજ્યના પિતા કહેવામાં આવે છે
લોર્ડ મેકોલે
મહાત્મા ગાંધી
લોર્ડ રિપન
ડોક્ટર બાબા સાહેબ આંબેડકર
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૬૧ ક્યારે ગુજરાતમાં અમલ માં આવ્યો
પહેલી એપ્રિલ ૧૯૬૩
૧લી મે ૧૯૬૦
૧લી ડિસેમ્બર 1962
પહેલી જાન્યુઆરી ૧૮૬૩
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
અશોકના સારનાથ માંથી લેવામાં આવેલ રાષ્ટ્રીય પ્રતીક માં અંકિત હાથી-ઘોડા અને સાંઢ જેવા પશુઓ નો સંબંધ કયા મહાપુરૂષ ના જીવન સાથે જોડાયો છે
મહાવીર સ્વામી
સ્વામી વિવેકાનંદ
મહાત્મા ગાંધી
ભગવાન બુદ્ધ
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
CAG નો કાર્યકાળ કેટલો હોય છે
છ વર્ષ અથવા ૬૫ વર્ષની વય
છ વર્ષ અથવા ૬૨ વર્ષની વય
૫ વર્ષ અથવા ૬૫ વર્ષની વય
૫ વર્ષ અથવા ૬૨ વર્ષની વય
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ગ્રામ સભા જ ગામની લોકશાહી એ ઉક્તિ કોની છે
મહાત્મા ગાંધીજી
મોરારજી દેસાઈ
જયપ્રકાશ નારાયણ
પંડિત જવાહરલાલ નેહરુ
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
અવિશ્વાસ પ્રસ્તાવ કયા ગ્રુહ માં લાવવામાં આવે છે
લોકસભા
રાજ્યસભા
વિધાનસભા
વિધાન પરિષદ
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
કયા અનુચ્છેદ ને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણનો આત્મા અને હૃદય કર્યું છે
અનુચ્છેદ ૩૫
અનુચ્છેદ 33
અનુચ્છેદ 32
અનુચ્છેદ 40
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?
Popular Resources on Wayground
15 questions
Fractions on a Number Line
Quiz
•
3rd Grade
20 questions
Equivalent Fractions
Quiz
•
3rd Grade
25 questions
Multiplication Facts
Quiz
•
5th Grade
22 questions
fractions
Quiz
•
3rd Grade
20 questions
Main Idea and Details
Quiz
•
5th Grade
20 questions
Context Clues
Quiz
•
6th Grade
15 questions
Equivalent Fractions
Quiz
•
4th Grade
20 questions
Figurative Language Review
Quiz
•
6th Grade