
ધોરણ.4.પર્યાવરણ.. રિયાની ટ્રેન મોડી પડી
Authored by Hasu Chaudhary
Social Studies
5th Grade
Used 1+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
8 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
રિયા ની ટ્રેન વડોદરા પ્લેટફોર્મ પર આવી ત્યારે સવારના કેટલા વાગ્યા હતા?
૭
૫
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
કઈ નદી ગુજરાત ની સૌથી મોટી નદી છે?
સાબરમતી
નર્મદા
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
નર્મદા નદી પર ભરૂચ પાસે બાંધેલા જૂના પુલ નું નામ શું છે?
નગર બ્રિજ
ગોલ્ડન બ્રિજ
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
સુરતની બાજુમાં થઈને કઈ નદી વહે છે?
નર્મદા
તાપી
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
પર્વતની અંદર થી રેલ્વે માર્ગ પસાર કરવા માટે શું બનાવવામાં આવે છે?
પુલ
બોગદુ
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
સુરત શહેર કયા ઉદ્યોગ માટે જાણીતું છે?
કાગળ ઉદ્યોગ
હીરા ઉદ્યોગ
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
વડોદરા સ્ટેશનથી ઉપડેલી રિયા ની ટ્રેન કયા સ્ટેશન પર ઉભી રહી?
નવસારી
સુરત
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Microsoft
or continue with
%20(1).png)
Apple
Others
Already have an account?