Search Header Logo

Montu Yadav ભારત basic questions

Authored by manmohansinh yadav

Education

2nd - 3rd Grade

Used 70+ times

Montu Yadav ભારત basic questions
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

111 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

નીચેના પૈકી ક્યું વિધાન ખોટું છે

ગુજરાતનું રાજ્ય પક્ષી સુરખાબ છે

ગુજરાત નું રાજ્ય પ્રાણી સિંહ છે

ગુજરાતનું રાજ્ય વૃક્ષ વડ છે

ગુજરાતની રાજ્ય રમત કબડ્ડી છે

2.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

નીચેના પૈકી ક્યું વિધાન ખોટું છે

ગુજરાત નું રાજ્ય નૃત્ય ગરબા છે

ગુજરાત નું રાજ્ય ફૂલ મેરીગોલ્ડ છે

ગુજરાત નું રાજ્ય ગીત જય જય ગરવી ગુજરાત છે

ગુજરાતની રાજ્ય ભાષા હિન્દી છે

3.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

નીચેના પૈકી ક્યું વિધાન ખોટું છે

ગુજરાત વિધાનસભા નું સ્થળ વિઠ્ઠલભાઈ પટેલ ભવન છે

ગુજરાતની પ્રથમ વિધાનસભા ની બેઠકો 132 હતી

ગુજરાતનીહાલની લોકસભાની બેઠક 26 છે

ગુજરાતની પ્રથમ મહિલા રાજ્યપાલ સરોજિની નાયડુ છે

4.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

નીચેના પૈકી કયું વિધાન ખોટું છે

ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ છે

ગુજરાતના પ્રથમ રાજ્યપાલ મહેંદી નવાજ જંગ હતા

ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી હતા

ગુજરાતના વિધાનસભાના પ્રથમ આદિવાસી અધ્યક્ષ અમરસિંહ ચૌધરી હતા

5.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

નીચેના પૈકી ક્યું વિધાન ખોટું છે

સોડાએસ ના ઉત્પાદનમાં ગુજરાતનો દેશમાં પ્રથમ છે

ગુજરાતનું પ્રથમ સચિવાલય આંબાવાડી પોલિટેકનીક મકાનમાં રહ્યું હતું

તમાકુના ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ દેશમાં પ્રથમ છે

ગુજરાતમાં સૌથી વધુ જંગલ વિસ્તાર ધરાવતો જિલ્લો કચ્છ છે

6.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

નીચેના પૈકી કયું વિધાન ખોટું છે

કર્કવૃત ને બે વાર ઓળંગતી ભારતની એકમાત્ર નદી મહીનદી છે

નર્મદા નદીનું ગુજરાતમાં પ્રવેશ સ્થળ હાફેશ્વર છે

તાપી નદીનું ગુજરાતમાં પ્રવેશ સ્થળ હરણફાળ છે

ગુજરાતના વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવળંકર હતા

7.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો પૈકી નીચેના પૈકી કયું રાષ્ટ્રીય ઉદ્યાન નથી

કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન

મરીન નેશનલ પાર્ક

ગીર નેશનલ પાર્ક

ઘુડખર નેશનલ પાર્ક

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Classlink

Continue with Classlink

Clever

Continue with Clever

or continue with

Microsoft

Microsoft

Apple

Apple

Others

Others

Already have an account?