
ભેદે સાક્ષી અનંતનાં
Authored by Jinkal Patel
Religious Studies
Professional Development
Used 2+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
14 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
કબીરપંથી જયારે રાણાભાઈના સ્વપ્નમાં આવ્યા ત્યારે કોને દંડવત કરતાં હતા?
શ્રીજી મહારાજનાં
હરીપસાદ સવામીજીનાં
યોગીજી મહારાજનાં
શાસ્ત્રીજી મહારાજનાં
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ઘનશ્યામ પ્રભુએ લાખો મુમુક્ષુઓને યોગમાં લેવા કાજે બાળપણમાં પીપળાનાં વૃક્ષ પર ચઢીને કઈ તરફ નજર માંડી હતી?
સૌરાષ્ટ્ર
ગઢડા
ગુજરાત
કચ્છ
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
સ્વામીજી પરાભાવમાં આવીને અને પોતાનો એક હાથ ઊંચો કરીને પ્રવિણભાઈને કયું વાક્ય બોલ્યા હતા?
આપણે આ ધરતી પર સત્સંગ કરવા માટે આવ્યા છીએ
આપણે આ ધરતી પર માયાથી પર થવા આવ્યા છીએ
આપણે આ ધરતી પર ભક્તિ કરવા આવ્યા છીએ
આપણે આ ધરતી પર સત્પુરુષને મેળવવા આવ્યા છીએ
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
સ્વામીજી પોતાના ઘરે પધારે એવી અપેક્ષા રખાઈ ગઈ હોવાથી પ્રવીણભાઈ અને તેમના પત્નીએ ભેગા મળી કેટલો સમય ભજન કર્યું હતું?
2 hours
૩ hours
૩૦ minutes
1 hour
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
સ્વામીજી પ્રવિણભાઇનાં ઘરે દિવ્ય દેહે દર્શન આપવા પધાર્યા કારણકે _______?
તેમની સંતો સાથે દોસ્તી હતી
તેઓ વડીલ આગળ સરળ વર્તી ગયા & અંતરદ્રષ્ટિ કરી ભજન કર્યું
તેમણે નિયમિત સભા ભરવાનું વચન લીધું
આપેલ તમામ
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
સ્વામીજી રાત્રે ૧:૩૦ વાગ્યે પ્રવીણભાઈના ઘરે (સ્વપ્નમાં) પધાર્યા ત્યારે રાજી થઈને કયું વાક્ય વારંવાર બોલતા હતા?
મેં કીધું હતું ને કે હું તને મળવા આવીશ
મેં કીધું હતું ને કે આપણે જલ્દી મળીશું
મેં કીધું હતું ને કે હું તારી પાસે જ છું
મેં કીધું હતું ને કે હું તારા ઘરે આવીશ
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
સ્વામીજીએ હરીશભાઈને પોતાના સંસાર પ્રત્યેની ફરજનું ભાન કરાવતા શું કહ્યું હતું?
આપણે ઘરમાં સંપીને જીવવાનું
આપણે ઘરમાં આત્મીયતાથી વર્તવાનું
આપણે ઘરમાં દાસત્વભાવે વર્તવાનું
આપણે ઘરમાં સુહ્રદભાવથી વર્તવાનું
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Microsoft
or continue with
%20(1).png)
Apple
Others
Already have an account?