
Montu Yadav (૧૦) જિલ્લા ટેસ્ટ
Authored by manmohansinh yadav
Education
2nd Grade
Used 78+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
229 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
રાજકોટ ભાવનગર અમરેલી ગીર સોમનાથ દેવભૂમિ દ્વારકા બોટાદ સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી આણંદ આ 10 જિલ્લાની ટેસ્ટ છે
O
O
O
O
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
નીચેના પૈકી કયો તાલુકો રાજકોટ જિલ્લામાં આવેલું નથી
ઉપલેટા
ગોંડલ
જસદણ
વલભીપુરવલભીપુર
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
15 ફેબ્રુઆરી ૧૯૪૮થી અસ્તિત્વમાં આવેલા સૌરાષ્ટ્ર રાજ્ય ભારતીય બંધારણ મુજબ કયા વર્ગનું રાજ્ય હતું
C
A
B
D
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
યુનાઈટેડ સ્ટેટ ઓફ સૌરાષ્ટ્રનું પાટનગર કયું હતું
રાજકોટ
ભાવનગર
અમરેલી
ગીર સોમનાથ
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ઉચ્છંગરાય ઢેબરે રાજકોટ સત્યાગ્રહ શરૂ કર્યો હતો આ સત્યાગ્રહ અન્ય કયા નામે ઓળખાતો હતો
ચંપારણ સત્યાગ્રહ
સૌરાષ્ટ્ર સત્યાગ્રહ
ચબુતરા સત્યાગ્રહ
તમામ વિકલ્પો સાચા છે
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
1942ના હિંદ છોડો આંદોલન દરમિયાન ભૂગર્ભ આંદોલન માટેનું મુખ્ય કેન્દ્ર કયું હતું
દાંડી
અમદાવાદ
નવસારી
રાજકોટ
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
આરજી હુકુમત ની સ્થાપના મુંબઈમાં થઈ પરંતુ તેનું વડુમથક રાજકોટ ખાતે રાખવામાં આવ્યું તેનું નામ જણાવો
જુનાગઢ હાઉસ
રાજકોટ હાઉસ
આરજી હુકુમત હાઉસ
ગોવાલિયા ટેંક
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?